આમ,\(2\ \pi\ r\) રેખીય સ્થાનાંતર માટે \(2\ \pi\) કોણીય સ્થાનાંતર થાય, તો \(L=1.2 \ km = 1200 \ m\) માટે ,
કોણીય સ્થાનાંતર \(\theta \,\, = \,\,\frac{{2\pi L}}{{2\pi r}}\,\, \)
\(= \,\,\frac{L}{r}\,\, = \,\,\,\frac{{1200}}{{0.6}}\,\, = \,\,2000\,\,rad\)
$(b)$ જો પૃથ્વીને અનંત મોટી ત્રિજ્યા ધરાવતી માનવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર એ ગુરૂત્વ કેન્દ્રની સાથે સંપાત થાય છે.
$(c)$ કોઈ બાહ્ય બિંદુ પર કોઈપણ પદાર્થને લીધે ગુરુત્વાર્કર્ષણ ક્ષેત્રની તીવ્રતાને માપવા માટે પદાર્થનું સમગ્ર દળ તેના ગુરુત્વ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય.
$(d)$ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતાં કોઈપણ પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા એ ગુરૂત્વ કેન્દ્રમાંથી દોરવામાં આવતા લંબની લંબાઈ છે.
નીચેનામાંથી વિધાનોની કઈ જોડ સાચી છે?