પૃથ્વી તેની અક્ષ પર ભ્રમણ કરે છે તે બાબતે....
  • A
    વિષુવવૃત્ત પર પદાર્થનો રેખીય વેગ બીજા સ્થાનો કરતા વધુ હોય છે
  • B
    વિષુવવૃત્ત પર પદાર્થનો કોણીય વેગ ધ્રુવો કરતાં વધુ હોય છે.
  • C
    પદાર્થનો રેખીય વેગ બધા જ સ્થળોએ સમાન હોય છે, પરંતુ કોણીય વેગ જુદો જુદો હોય છે
  • D
    બધા જ સ્થળે કોણીય વેગ અને રેખીય વેગ નિયમિત હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
a
the relation between linear velocity and angular velocity is \(V = r \omega\) where \(r\) is the distance of the particle from the axis and \(\omega\) is the angular velocityof the earth which will be same for all the particles so linear velocity of objects at equator is greater than that at other places as \(r\) will be highest
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીની અંદરથી વિવિધ પ્રકારના ખનીજોને ખોદવામાં આવે છે, અને બહુમાળીય ઈમારતો બાંધવામાં આવે છે. આ પ્રવૃતિને કારણો સૈદ્ધાંતિક રીતે,
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલ છે: એકને  વિધાન $(A)$ તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ $(R)$ તરીકે લેબલ કરેલ છે,

    વિધાન $(A)$ : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો.

    કારણ $(R)$: ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    તકતી ગબડે ત્યારે કુલ ઊર્જા અને ચાકગતિ ઊર્જાનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 4
    $CO$ અણું માં $C$ અને $O$ વચ્ચેનું અંતર $1.1\ Å$ છે. $C$ નું દળ $12\ a.m.u$ અને $O$ નું $16\ a.m.u.$ હોય તો $CO$ અણું નું દ્રવ્યમાનકેન્દ્ર 
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર સમાન દળનાં પુસ્તકોને ગોઠવવામાં આવ્યા છે, તો આ તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો$ x-$યામ શોધો. દરેક પુસ્તકનું દળ$ m$ છે.
    View Solution
  • 6
    અલગ દળ, ત્રિજ્યા અને ધનતા ધરાવતા બે નક્કર ગોળાઓ એક ખરબચડા ઢોળાવ ઉપર થી સમાન સ્થિતિ હેઠળ નીચે ગબડે છે. તેમનો નીચે આવવા નો સમય તેમના થી સ્વતંત્ર છે.
    View Solution
  • 7
    એક કણ સ્થિર સ્થિતિમાથી  $\theta  = 0.025{t^2} - 0.1t$ મુજબ ગતિ કરવાનું ચાલૂ કરે છે જ્યાં $\theta $ radian માં અને $t \,seconds$ માં છે તો કણ નો કોણીય પ્રવેગ કેટલો થાય $?$
    View Solution
  • 8
    એક પૈડું $900\, rpm$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.તે $1$ મિનિટમાં સ્થિર થઇ જતું હોય,તો કોણીય પ્રતિપ્રવેગ $radian/$$s^2$માં કેટલો થાય?
    View Solution
  • 9
    $L$ લંબાઈ અને $M$ દળની લાકડી ઘર્ષણ રહિત સપાટી પર કોઇ પણ રીતે મુક્ત પણે ગતિ કરી શકે છે. $ m$ દળનો બોલ $ v$ ઝડપથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. બોલનું દળ કેટલું હોવું જોઈએ કે જેથી અથડામણ બાદ તે સ્થિર રહે ?
    View Solution
  • 10
    એક કીડી ચાકગતિ કરતી તકતીની કિનારી પર બેઠેલી છે. જો કીડી વ્યાસ પરથી ચાલીને બીજા છેડે પહોંચે ત્યારે તકતીનો કોણીય વેગ કેટલો હશે?
    View Solution