એક કીડી ચાકગતિ કરતી તકતીની કિનારી પર બેઠેલી છે. જો કીડી વ્યાસ પરથી ચાલીને બીજા છેડે પહોંચે ત્યારે તકતીનો કોણીય વેગ કેટલો હશે?
  • A
    અચળ રહેશે
  • B
    પહેલા ઘટશે અને પછી વધશે
  • C
    પહેલા વધશે અને પછી ઘટશે
  • D
    સતત વધશે
Easy
Download our app for free and get startedPlay store
c
First increases, then decrease From the angular momentum conservation about the vertical axis passing through center. When the ant is coming from circumference to center. Moment of inertia first decreases then increases. So angular velocity increases than decrease.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં $M_c$ દળનું નળાકાર અને $M_s$ દળના ગોળાને અનુક્રમે બે ઢોળાવના બિંદુઓ $A$ અને $B$ પર મૂકેલા છે. જો તેઓ ઢોળાવ પર સરક્યાં વગર સમાન પ્રવેગથી ગતિ કરતાં હોય તો $\frac{{\sin \,{\theta _c}}}{{\sin \,{\theta _s}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    $m = 2$ દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે $\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j$ મુજબ ગતિ કરે છે.$t = 2$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય?
    View Solution
  • 3
    સમાન દળ અને ત્રિજ્યાની રિંગ અને ધન ગોળો તેના વ્યાસાંત અક્ષ પર સમાન કોણીય વેગથી ચાકગતિ કરે છે, ત્યારે....
    View Solution
  • 4
    $8$ સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી $x\,cm$ ઊંચાઈ પર હોય તો $x=......$
    View Solution
  • 5
    $M $ દળ અને $ R$ ત્રિજ્યાના વર્તૂળાકાર વાયરની તેના વ્યાસ જડત્વની ચાકમાત્રા ....... છે.
    View Solution
  • 6
    ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક નિયમિત તકતી તેની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. આકૃતિ માં બતાવ્યા પ્રમાણે તેની ધરી પર એક દોરી વીંટાળીને તેની સાથે એક $m$ દળનો પદાર્થ દોરીના મુક્ત છેડા સાથે બાંધવામાં આવે છે. ત્યારબાદ પદાર્થને સ્થિર સ્થિતિ માથી મુક્ત કરવામાં આવે છે. તો તે પદાર્થ નો કોણીય વેગ કેટલો હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં પોલો આઇસ્ક્રીમ કોન છે ,તેનું દળ $M,$ ઉપરની ત્રિજ્યા $R$ અને ઊંચાઈ $H$ છે,તો આપેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા ...... 
    View Solution
  • 8
    કોઈ સળિયાને લંબ તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{{12}}\,M{L^2}$ (જ્યાં $M$ એ સળિયાનું દળ અને $L$ એ સળિયાની લંબાઈ) છે.સળિયાને વચ્ચેથી વાળવામાં આવે છે કે જેથી તેના બંને ભાગ $60^o$ નો ખૂણો બનાવે. તો તે જ અક્ષને અનુલક્ષીને વળેલા સળિયાની જડત્વની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 9
    એક ઘર્ષણવાળા ટેબલ પર $a$ બાજુ અને $m$ દળ ધરાવતો સમઘન પડેલો છે . સમઘનની કોઈ એક સપાટી પર ટેબલની સપાટી થી $3a\over 4 $ ઊંચાઈએ લંબરૂપે $ F$ બળ લગાવવામાં આવે છે. તો $F$ ના કેટલા ન્યૂનતમ મૂલ્ય માટે બ્લોક સરક્યાં વગર નમશે ?
    View Solution
  • 10
    એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા $\frac{1}{x} MR ^2$ છે. જ્યાં $R$ એ ત્રિજ્યા અને $M$ એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. $x$ નું મૂલ્ય .......... હશે.
    View Solution