Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $'a'$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિમાંથી $\left(\frac{ a }{2}\right)$ જેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર છિદ્ર કાપવામાં આવે છે. બિંદુ $'O'$ ની સાપેક્ષ બાકી રહેતા ભાગ માટે ગુરુત્વીય કેન્દ્ર .......... છે.
$m_1 = fM$ અને $m_2 = (1 -f)\,M\,(f < 1 )$ દળના બે સૂક્ષ્મદળો બાહ્ય અવકાશમાં (બીજી કોઈ વસ્તુની ગુરુત્વઅસરથી દૂર) એકબીજાથી $R$ અંતરે છે. તે બંને તેમના દ્રવ્યમાન કેન્દ્ર ને અનુલક્ષીને વર્તુળાકાર કક્ષા માં $m_1$ એ $\omega _1$ અને $m_2$ એ $\omega _2$ કોણીય વેગથી ગતિ કરે છે.તો આ કિસ્સામાં કોણીય વેગ .....
ફ્લાયવ્હીલની ઝડપ $60\,rpm$ થી $360\,rpm$ સુધી વધારવા માટે $484\,J$ જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા $............\,kg - m ^2$ હશે.
એક પટ્ટો $30 \,cm$ ના પૈડાં પર ફરે છે જો પૈડાનો પ્રારંભિક વેગ $2\, rev/sec.$ છે જ્યારે પૈડું ફરતું ઊભું રહે ત્યાર સુધીમાં પટ્ટાએ કાપેલું અંતર $25\,m$ હોય તો પૈડાંનો કોણીય પ્રતિપ્રવેગ $rad/sec$ $^2$ માં કેટલો થાય ?
એક ઘર્ષણવાળા ટેબલ પર $a$ બાજુ અને $m$ દળ ધરાવતો સમઘન પડેલો છે . સમઘનની કોઈ એક સપાટી પર ટેબલની સપાટી થી $3a\over 4 $ ઊંચાઈએ લંબરૂપે $ F$ બળ લગાવવામાં આવે છે. તો $F$ ના કેટલા ન્યૂનતમ મૂલ્ય માટે બ્લોક સરક્યાં વગર નમશે ?