એક કણ સ્થિર સ્થિતિમાંથી $2 \,m/s^2$ ના પ્રવેગ સાથે $10\, sec$ સુધી ગતિ કરે છે,અને પછી $30 \,sec$ સુધી અચળ વેગથી ગતિ કરે છે, અને પછી $4 \,m/s^2$ ના પ્રતિપ્રવેગથી સ્થિર થઇ જાય છે.તો તેણે કુલ કેટલા.........$m$ અંતર કાપ્યુ હશે?
AIIMS 2002, Diffcult
Download our app for free and get startedPlay store
a
(a) Velocity acquired by body in $10\,sec$

$v = 0 + 2 \times 10 = 20\,m/s$

and distance travelled by it in $10 \,sec$

${S_1} = \frac{1}{2} \times 2 \times {(10)^2} = 100\;m$

then it moves with constant velocity (20 \,m/s)for $30\;\sec $

$\;{S_2} = 20 \times 30 = 600\;m$

After that due to retardation $(4\,m/{s^2})$ it stops

${S_3} = \frac{{{v^2}}}{{2a}} = \frac{{{{(20)}^2}}}{{2 \times 4}} = 50\,m$

Total distance travelled ${S_1} + {S_2} + {S_3} = 750\,m$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $5\, {cm}$ ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાકાર દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં $35 \,{m} / {s}$ ના સમાન વેગથી $3\, {s}$ ના અંતરાલમાં ફેકવામાં આવે, તો બંને દડા કેટલી ઊંચાઈએ અથડાશે? (${g}=10 \,{m} / {s}^{2}$ )
    View Solution
  • 2
    એક ઘોડેસવાર અડધું અંતર $5\,m/s$ ની ઝડપથી કાપે છે. બાકીનો ભાગ અડધા સમય માટે $10\,m/s$ ની ઝડપથી અને બાકીનું $15\,m/s$ ની ઝડપ સાથે બીજા અડધા સમય સાથે કાપે છે. ગતિના કુલ સમય દરમિયાન સવારની સરેરાશ ઝડપ $\frac{x}{7}\,m / s$ છે. $x$ નું મૂલ્ય ........... થશે.
    View Solution
  • 3
    એક પદાર્થનો વેગ એ $v=\frac{t^2}{10}+20$ સમીકરણના આધારે સમય પર આધાર રાખે છે. પદાર્થ નીચેમાંથી ક્યાં પ્રકારની ગતિ કરે છે ?
    View Solution
  • 4
    $AB$ તાર $R$ ત્રિજયાના ગોળા અંદર છે.ગોળાને $A$ થી $B$ જવા માટે કેટલો સમય લાગે?
    View Solution
  • 5
    ટાવરની ટોચ પરથી એક દડાને ઉપર તરક ફેકવામાં આવે છે જે જમીન પર $6\, s$ માં પહોંચે છે. બીજા દડાને તે જ સ્થાનેથી અધોલંબ દિશામાં નીચે તરફ સમાન ઝડપથી ફેંકવામાં આવે, તો તે $1.5 \,s$ માં જમીન પર પહોંચે છે. ત્રીજા દડાને આ જ સ્થાનેની મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર ......... $s$ માં પહોચશે.
    View Solution
  • 6
    પદાર્થ $10 \,m / s$ ની ઝડપ સાથે શિરોલંબ દિશામાં ઉપરની તરફ પ્રક્ષિપ કરવામાં આવે છે અને બીજું એક ટાવરની ટોચ પરથી તે જ ઝડપેે તે જ ગતિ સાથે નીચલી દિશામાં ફેંકવામાં આવે છે. બીજાની સાપેક્ષમાં પ્રથમ પદાર્થની પ્રવેગનું મૂલ્ય .......... $m / s ^2$ થાય?
    View Solution
  • 7
    $h$ ઊંચાઇ પર $u$ વેગથી એક પ્લેન સમક્ષિતિજ દિશામાં ગતિ કરે છે.તેમાંથી પથ્થરને મુકત કરતાં જમીન પર પહોચે ત્યારે તેનો વેગ કેટલો હશે?
    View Solution
  • 8
    એક કણ સીધી મુસાફરીના અંતરનો અડધો ભાગ ઝડ૫ $6 \,m / s$ સાથે કાપે છે. અંતરનો બાકીનો ભાગ $2 \,m / s$ ઝડપ સાથે બાકીની મુસાફરીના અડધા સમય અને બીજા અડધા સમય માટે $4 \,m / s$ સાથે આવરી લે છે. કણોની સરેરાશ ગતિ ............. $m / s$ થાય ?
    View Solution
  • 9
    એક હેલિકોપ્ટર સ્થિર સ્થિતિમાંથી શિરોલંબ ઉપર તરફ અચળ પ્રવેગ $g$ થી ગતિ કરે છે. જ્યારે હેલિકોપ્ટરની ઊંચાઈ $h$ થાય, ત્યારે તેમાંથી એક ફૂડ પેકેટને મુક્ત કરવામાં આવે છે. ફૂડ પેકેટને જમીન પર પહોચવા માટે લાગતો સમય લગભગ કેટલો હશે? $[g$ ગુરુત્વપ્રવેગ છે]
    View Solution
  • 10
    એક કણ ધન $x-$ દિશામાં $v= b\sqrt x$ ના વેગથી ગતિ કરે છે. $t = \tau$ સમયે તેની ઝડપ કેટલી હશે? ($t = 0$ સમયે કણ ઉગમબિંદુ પાસે છે તેમ ધારો)
    View Solution