Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં $150\,m/s$ ના પ્રારંભિક વેગથી ફેકવામાં આવે છે. તેના $3\,s$ અને $5\,s$ બાદના વેગનો ગુણોત્તર $\frac{x+1}{x}$ છે.$x$ નું મૂલ્ય $........$ છે.$\text { ( } g=10\,m / s ^2$ લો.)
એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે $t$ સેકન્ડમાં $10 \,m$ જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની $t$ સેકન્ડમાં કેટલું અંતર ($m$ માં) કાપશે?
જમીનથી $h$ ઊંચાઈએથી એક દડાને શિરોલંબ રીતે નીચેની તરફ ફેંકવામાં આવે છે. તે જમીનને અથડાઇને ઉપરની દિશામાં ઉછળે છે. તેની અનુગામી ગતિ અને હવાના અવરોધને અવગણતા, નીચેનામાંથી કયો આલેખ ઝડપ $(v)$ અને ઊંચાઈ $(h)$ ના વક્રને ખરા અર્થમાં રજૂ કરે છે?
${m_a}$ અને ${m_b}$ દળ ધરાવતા બે પદાર્થને અલગ અલગ ઊંચાઈ $a$ અને $b$ પરથી મુક્ત કરવામાં આવે છે. તો બંને પદાર્થ દ્વારા આ અંતર કાપવા માટે લાગતાં સમયનો ગુણોત્તર કેટલો થાય?
બે પદાર્થો સરખી ઊંચાઈએ થી $N s$ જેટલા સમયાંતરે પતન શરૂ કરે છે.જો પ્રથમ પદાર્થના પતન ની શરૂઆતના $n$ second સમય પશ્ચાત બંને પદાર્થો વચ્ચેનો ભેદ $1$ હોય તો $n$ કેટલું થાય?
એક વ્યકિત એક ઇમારતના સૌથી નીચેના માળમાં બેઠા બેઠા જોવે છે કે તે ઇમારતની છત પરથી મૂકેલો દડો એ $1.5 \;m ,$ ઊંચાઈ ધરાવતી બારીને $0.1 \;s$ માં પસાર કરે તો તે બારીની ટોચ પર તેનો વેગ .................... $m/s$ હોય