લિસ્ટ $-I$ | લિસ્ટ $-II$ |
$(a)$ માત્ર અવરોધ ધરાવતા $AC$ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત | $(i)$ પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં $\frac{\pi}{2}$ જેટલો આગળ હોય |
$(b)$ માત્ર ઇન્ડક્ટર ધરાવતા $AC$ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત | $(ii)$ શૂન્ય |
$(c)$ માત્ર કેપેસીટર ધરાવતા $AC$ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત | $(iii)$ પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં $\frac{\pi}{2}$ જેટલો પાછળ હોય |
$(d)$ $LCR$ શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત | $(iv)$ $\tan ^{-1}\left(\frac{X_{C}-X_{L}}{R}\right)$ |