Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $LCR$ પરિપથ, સંધારક $C$, પ્રેરક $L$ અને અવરોધ $R$ માટે અનુનાદ સ્થિતિમાં છે. હવે બાકીના પ્રાચલો બદલ્યા સિવાય અવરોધનું મૂલ્ય અડધું કરવામાં આવે છે. હાલમાં મળતો અનુનાદનો કંપવિસ્તાર હવે. . . . . . . .
એક બલ્બ અને સંધારકને શ્રેણીમાં $ac$ ઉદગમ સાથે જોડવવામાં આવેલ છે. ત્યારબાદ એક અવાહક (ડાયઇલેક્ટ્રીક) ને સંધારક પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે છે. બલ્બની તેજસ્વીતા. . . . . .
એક $LCR$ શ્રેણી પરિપથને $220\,V,50\,Hz$ ના $AC$ ઉદગમ સાથે જોડેલ છે. પરિપથમાં $R =80\; \Omega$ અવરોધ $X _{ L }= 70 \;\Omega$ ની ઈન્ડકટીવ રીએકટન્સ અને $x _{ C }=130\; \Omega$ ને કેપેસીટીવ રીએકટન્સ જોડેલા છે. પરિપથનો પાવરફેટર $\frac{x}{10}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હોય?
$5.0 \,H$ ના ઈન્ડક્ટર,$80\, \mu \mathrm{F}$ નો સંધારક અને $40\, \Omega$ અવરોધ ધરાવતા એક શ્રેણી $LCR$ પરિપથને $230\, V$ના બદલાતી આવૃત્તિ ધરાવતા $ac$ ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ $......$ હોઈ શકે છે.