એક લિસી સપાટીવાળો $A$ ગોળો એક ઘર્ષણરહિત સમક્ષિતિજ પર કોણીય વેગ $\omega$ અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર $v $ વેગ થી ગતિ કરે છે. તે પોતાના જેવા જ બીજા સ્થિર ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. જો સંઘાત પછી તેના કોણીય વેગ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ છે બધી જગ્યાએ ઘર્ષણ અવગણઈએ તો નીચેમાંથી શું સાચું છે ?
A${\omega _A} < {\omega _B}$
B${\omega _A} = {\omega _B}$
C${\omega _A} = \omega $
D$\omega = {\omega _B}$
IIT 1999, Medium
Download our app for free and get started
c As the spheres are smooth there will be no friction (no torque) and therefore there will be no transfer of angular momentum. Thus \(\mathrm{A}\), after collision will remain with its intial angular momentum \(i . e ., \omega_{A}=\omega\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દરેક $M$ દળ ધરાવતા ત્રણ એક સમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના ખૂણાઓ (શિરોબિંદુ) પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની એકબીજાને લંબ બાજુ $3\,m$ ની છે. આ બે એકબીજાને લંબ બાજુનાં અંતઃ છેદને ઉગમ બિંદુ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના માનાંક $\sqrt{x} m$ છે, તો $x=........$ થશે.
એક નિયમિત ઘનતાવાળી તકતી $10$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. તેની ઉપર ટૉર્ક લગાડતાં તેમાં $5\ rad s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે.$2\ s $ બાદ તેનો કોણીય વેગ ......$ rad s^{-1}$ અને $2\ s$ માં તકતીએ કરેલાં પરિભ્રમણ ...... થાય.
એક પૈડાને $1000\ N-m$ નું ટોર્ક આપતા તે તેના કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ $200\ kg-m^2$ જડત્વની ચાકમાત્રા સાથે ફરે છે. તો $3 $ સેકન્ડ પછી પૈડાનો કોણીય વેગ $=$ ......... $\ rad/s$
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ચોસલા પર સમાન માન $F$ ના બે બળો ${\vec F_1}$ અને ${\vec F_2}$ લગાડવામાં આવે છે. બિંદુ $(2\vec i + 3\vec j)$ આગળ બળ ${\vec F_2}\,XY- $ સમતલમાં છે જ્યારે ${\vec F_1} \,Z- $ દિશામાં લાગે છે. $O$ બિંદુને સાપેક્ષે આ બળોની ચકમાત્રા કેટલી થાય?
$m$ દળનો એક પત્થર કોઈ દોરીના છેડે બાંધીને એક સમક્ષિતિજ ઘર્ષણરહિત ટેબલ પર વર્તુળાકારે ફેરવવામાં આવે છે. પત્થરનું કોણીય વેગમાન વર્તુળના કેન્દ્રને અનુલક્ષીને અચળ રહે તેમ દોરીની લંબાઈ ધીમે ધીમે ઘટાડવામાં આવે છે. દોરીનું તણાવ $T\, = Ar^n$ (જ્યાં $A$ એ અચળાંક છે) દ્વારા આપેલ છે, એ વર્તુળની તત્કાલિન ત્રિજ્યા છે. તો $n$ ની કિંમત શું હશે?
એક ટેનિસ બોલ (પોલું ગોળીય કવચ) ટેકરી પર $O$ થી શરૂ કરીને નીચે તરફ દડે છે. બિંદુ $A$ પાસે દડો હવામાં ઊછળવાની શરૂઆત સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણેથી કરે છે. $B$ પાસે દડો જમીન પર પહોચે છે. તો અંતર $AB$ ની કિંમત ......... $m$ થાય. ( દળ $m$ અને ત્રિજ્યા $R$ વાળા પોલા ગોળીય કવચની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $= \frac {2}{3}\,mR^2$)