Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને પરિઘ પાસેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય ?
એક ધન ગોળો (sphere) સમક્ષિતિજ સમતલ ઉપર સરક્યા સિવાય ગબડે છે. ગોળાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય વેગમાન અને ગતિ કરતા ગોળાની કુલ ઊર્જાની ગુણોત્તર $\pi: 22$ મળે છે. તો કોણીય ઝડપ $.........\,rad / s$ હશે.
$x y$ યામ અક્ષના તંત્રમાં એક $1 \,kg$ દળનાં એક દડાને $x$-અક્ષ સાથે $45^{\circ}$ (સમક્ષિતિજ) ના ખૂણે ઊગમ બિંદુંથી $20 \sqrt{2} \,m / s$ ના વેગ સાથે પ્રક્ષેપિત કરવામાં આવે છે. પ્રક્ષેપણની $2 \,s$ પછી પ્રક્ષેપણ બિંદુુને અનુલક્ષીને દડાનું કોણીય વેગમાન ($SI$ એક્મો માં) શું થાય? ( $g=10 \,m / s ^2$ લો) ( $y$-અક્ષને શિરોલંબ તરીકે લેવામાં આવેલ છે)
$1\ kg$ નો એક પદાર્થ $2\ ms^{-1}$ જેટલા રેખીય વેગથ ધન $X -$ અક્ષને સમાંતર ગતિ કરી રહ્યો છે. આ ગતિ દરમિયાન ઉગમબિંદુથી તેનું લઘુતમ અંતર $ 12\ cm $ થાય છે, તો આ પદાર્થનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન ....... $Js$
$100\,kg$ દળનો માણસ એ $200\,kg$ ના પ્લેટફોર્મ પર ઉભો છે. જે સૂવાળી બરફની સપાટી પર છે. જો માણસ પ્લેટફોર્મ પર $30\,m / s$ ના વેગથી ગતિ કરે છે, તો $..........m/s$ વેગથી પ્લેટફોર્મ એ બરફની સાપેક્ષમાં પાછુ ખસશે.