=\( 10(2 \times3.14 + 1) = 10(6.28 + 1) = 72.8\ rad s^{-1}\)
\(2\ s\) જ માં તકતીએ કરેલા પરિભ્રમણ શોધવા પ્રથમ તેનું કોણીય સ્થાનાંતર શોધવું પડે.
\(\therefore \,\theta \, = \,{\omega _0}t + \frac{1}{2}\alpha {t^2}\, = (10 \times 2\pi )(2) + \frac{1}{2}(5){(2)^2}\)
\( = (10 \times 2 \times 3.14 \times 2) + (5 \times 2) = 135.6\,rad\)
પરિભ્રમણો ની સંખ્યા \(n = \frac{\theta }{{2\pi }} = \frac{{135.6}}{{2\pi }} = 21.59\,\) પરિભ્રમન