એક લીસો ગોળો $A$ ઘર્ષણરહીત સમક્ષીતિજ સપાટી પર કોણીય વેગ $\omega$ તથા દ્રવ્યમાન કેન્દ્રના વેગ  સાથે ગતિ કરે છે. તે બીજા સમાન ગોળા $B$ સાથે સ્થીતિસ્થાપક સંઘાત અનુભવે છે. દરેક જગ્યાએ ઘર્ષણ અવગણતા સંઘાત બાદ તેમની કોણીય ઝડપ $\omega_A$ અને $\omega_B$ હોય તો......
  • A$\omega_A$ < $\omega_B$
  • B$\omega_A $ = $\omega_B$
  • C$\omega_A$ = $\omega$
  • D$\omega$ = $\omega_B$
Medium
Download our app for free and get startedPlay store
c
Since the spheres are smooth, there will be no transfer of angular momentum from the sphere A to sphere \(B\). The sphere A only transfers its linear velocity \(v\) to the sphere \(B\) and will continue to rotate with the same angular speed \(\omega\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તકતી સમક્ષિતિજ સપાટી પર (સરક્યા વિના) ગબડે છેે. $ C$ એ કેન્દ્ર અને $ Q$ અને $ P$ એ $ C $ થી સમાન અંતરે રહેલા બિંદુઓ છે. ધારો કે $v_P$, $ v_Q$, અને $ v_C$ એ અનુક્રમે બિંદુ $ P$, $Q$ અને $C $ ના વેગનું મૂલ્ય છે ત્યારે...
    View Solution
  • 2
    $30\, cm$ લંબાઇના એક પોલા નળાકારની (અંદરની ત્રિજ્યા $10\, cm$ અને બહારની ત્રિજ્યા $20 \,cm$) તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા $I$ છે. આવું સમાન દ્રવ્યમાન ધરાવતા એક પાતળા નળાકારની તેના અક્ષની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા પણ $I$ છે, તો તેની ત્રિજ્યા ........ $cm$ હશે
    View Solution
  • 3
    ચાકગતિ કરતા દઢ પદાર્થના દરેક કણોના ...... હોય છે.
    View Solution
  • 4
    સમાન દ્રવ્ય અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીની ત્રિજ્યા $R _{1}= R$ અને $R _{2}=\alpha R$ છે,તેમની જડત્વની ચાક્માત્રા $I_{1}$ અને $I_{2}$ છે.જો $I _{1}: I _{2}=1: 16$ હોય તો , $\alpha$ નું મૂલ્ય ...... .
    View Solution
  • 5
    નકકર ગોળો વ્યાસને અનુલક્ષીને ફરે છે. તાપમાન વઘવાથી તેના કદમાં $1\%$ નો વઘારો થાય છે. તો  કોણીય ઝડપ
    View Solution
  • 6
    એ કારનું પૈડું $1200\ r.p.m.$ ની ઝડપથી ફરે છે $10\ sec$ માટે પ્રવેગ આપતા તે $4500\ r.p.m. $ ની ઝડપે ફરવા લાગે તો પૈડાંનો કોણીય પ્રવેગ કેટલો થાય ?
    View Solution
  • 7
    $7, 4$ ane $10\ gm$ ના પદાર્થ ને અનુક્રમે $(1,5,-3), (2,5,7)$ અને $(3,3,-1)\ cm$ પર મૂકેલા છે. તો તંત્ર નું દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણાકાર પ્લેટ પર રહેલ $P$ બિંદુ પર $\overrightarrow{ F }=4 \hat{ i }-3 \hat{ j }$ જેટલું બળ લાગે છે. તો $P$ બિંદુ પર $O$ અને $Q$ બિંદુની સાપેક્ષે લાગતું ટોર્ક કેટલું હશે?
    View Solution
  • 9
    આકૃતિમાં ચિત્ર તરફ જુઓ કે જે સમાન રેખીય જડાઈની શાહી થી દોરેલ છે. બે આંતરીક વર્તૂળો દોરવા માટે અને બે રેખાઓના વૃત્તખંડ દોરવા માટે શાહીના $m $ દળનો ઉપયોગ થાય છે $6\ m$ જેટલું બહારની વર્તૂળ દોરવા માટે શાહીના દળનો ઉપયોગ કરેલ છે. જુદા જુદા ભાગોના કેન્દ્રોના યામાક્ષો બહારના વર્તૂળ $(0, 0)$ ડાબી તરફના આંતરિક વર્તૂળ $ (a, a)$ અને સમક્ષિતિજ રેખા $ (0, a)$ છે. ચિત્રમાં શાહીના દ્રવ્યમાન કેન્દ્રનો $y$ યામાક્ષ શોધો.
    View Solution
  • 10
    $l$ લંબાઈના ચોરસના ચારે ખૂણા પર $m $ દળના પદાર્થ મૂકેલા છે.તો ચોરસના સમતલને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયા કેટલી થાય?
    View Solution