એક $m$ દળની ગોળીને $u$ વેગથી સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે. આ ગોળી ટ્રકમાં રહેલી રેતીની થેલીમાં ઘુસી જાય છે. જો ટ્રકનું દળ $m$ હોય તો સંઘાત પછી ટ્રકનો વેગ કેટલો હશે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઘર્ષણરહિત પાટા પર $ h$ ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ $AB=D$ ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ $h$ કોને બરાબર હશે?
ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી ઉપર ત્રણ પદાર્થ $A, B$ અને $C$ ને એક સીધી રેખામાં રાખેલ છે. ${A}, {B}$ અને ${C}$ ના દળો અનુક્રમે ${m}, 2{m}$ અને $2{m}$ છે. $A$ એ ${B}$ ની તરફ $9\;{m} / {s}$ થી ગતિ કરે છે અને તેની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ત્યાર બાદ $B$ એ $C$ સાથે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બધીજ ગતિને સમાન સીધી રેખામાં ગતિઓ કરે છે તો $C$ ની અંતિમ ગતિ $....\,{m} / {s}$ હશે.
સાદા લોલકની દોરીની તણાવ ક્ષમતા ગોળાના વજન કરતાં બમણી છે, દોરી સમક્ષિતિજ રહે તે રીતે ગોળાને મૂકવામાં આવે ત્યારે દોરી શિરોલંબ સાથે કેટલાના $\theta $ ખૂણે તૂટશે?
$m=0.1\; kg$ દળ ધરાવતા પદાર્થ $A$ નો શરૂઆતનો વેગ $3 \hat{\mathrm{i}}\; \mathrm{ms}^{-1}$ છે તે બીજા સમાન દળના અને $5 \hat{\mathrm{j}} \;\mathrm{ms}^{-1}$ વેગ ધરાવતા પદાર્થ $\mathrm{B}$ સાથે અથડાય છે. અથડામણ પછી પદાર્થ $A$ $\overline{\mathrm{v}}=4(\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}})$ ના વેગથી ગતિ કરે છે. અથડામણ પછી પદાર્થ $B$ની ઉર્જા $\frac{\mathrm{x}}{10} \;\mathrm{J}$ મુજબ આપવામાં આવતી હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
$2 \,ms ^{-1}$ વેગ સાથે ગતિ કરતો $80 \,kg$ દળવાળો પદાર્થે $4 \,ms ^{-1}$ વેગ સાથે ગતિ કરી રહેલા $20 \,kg$ દળવાળા બીજા પદાર્થ સાથે અથડામણ અનુભવે છે. ધારો કે અથડામણએે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય. તો ઉર્જામાં થતો વ્યય શોધો.