એક માણસ સાઇકલ પર સવાર થઇને $7.2 km/hr$ વેગથી જેનો ઢાળ $20m $ અને ઊંચાઇ $1m$ હોય તેવા ઢોળાવ પર ગતિ કરે છે. માણસ અને સાઇકલનું કુલ દળ $100 kg$ છે. માણસનો પાવર કેટલા .....$W$ હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 g $ દળનો એક કણ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં $5 m/s$ ની ઝડપી ફેંકવામાં આવે છે. કણ પાછો આવે તે દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલા ...$J$ હશે ?
$m$ દળનાં એક કણને $u$ ઝડપે જમીનના સમક્ષિતિજ સાથે $\theta$ કોણે પ્રક્ષેપિત કરવામાં આવે છે. તેની ઊર્ધ્વગતિ દિશામાં ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ વડે થયેલ કાર્ય કેટલું હશે?
$20 m $ ઊંચાઇ પરથી દડાને નીચે અમુક વેગથી ફેંકવામાં આવે છે.અથડામણ દરમિયાન $50\%$ ઊર્જા ગુમાવીને તે જ ઊંચાઇ પર દડો પાછો આવતો હોય તો દડાને કેટલા ............... $\mathrm{m} / \mathrm{s}^{-1}$ વેગથી ફેંકયો હશે?
એક ગાડીને $10 m/s$ થી $20 m/s $ સુધી પ્રવેગી કરવા માટે જરૂરી ઊર્જાએ સ્થિર સ્થિતિએ રહેલી ગાડીને $10 m/s$ જેટલી પ્રવેગીત કરવા માટે જરૂરી ઊર્જા કેટલા ગણી છે?
પદાર્થને $h_1$ ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે $h _2$ ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર $4$ હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ $\frac{x}{4}$ છે. $x$ નું મૂલ્ય ...... છે
એક અવકાશયાન કે જેનુ દળ $M$ છે. તે $V$ જેટલા વેગથી ગતિ કરે છે અને અચાનક બે ભાગમાં ફાટે છે. તેનો એક $m$ દળનો ભાગ સ્થિર લઇ જાય છે. ત્યારે બીજા ભાગનો વેગ કેટલો હશે?
એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને $A$ થી $B$ જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો $W _1, W _2$ અને $W _3$ માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....