$20 m $ ઊંચાઇ પરથી દડાને નીચે અમુક વેગથી ફેંકવામાં આવે છે.અથડામણ દરમિયાન $50\%$ ઊર્જા ગુમાવીને તે જ ઊંચાઇ પર દડો પાછો આવતો હોય તો દડાને કેટલા ............... $\mathrm{m} / \mathrm{s}^{-1}$ વેગથી ફેંકયો હશે?
  • A$ 20$
  • B$ 15$
  • C$ 10$
  • D$ 5$
Diffcult
Download our app for free and get startedPlay store
a
(a)Let ball is projected vertically downward with velocity \(v\) from height \(h\)
Total energy at point \(A = \frac{1}{2}m{v^2} + mgh\)
During collision loss of energy is \(50\%\) and the ball rises up to same height. It means it possess only potential energy at same level.
\(50\%\) \(\left( {\frac{1}{2}m{v^2} + mgh} \right) = mgh\)
\(\frac{1}{2}\left( {\frac{1}{2}m{v^2} + mgh} \right) = mgh\)
\(v = \sqrt {2gh} = \sqrt {2 \times 10 \times 20} \)
\(v = 20\,m/s\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો કોઈ પદાર્થની ગતિઉર્જા તેની પ્રારભિક કિંમત કરતાં ચાર ગણી થઈ જાય , તો નવું વેગમાન ......
    View Solution
  • 2
    $M $ દળનો બ્લોક $ K$  બળ અચળાંક ધરાવતી સ્પિંગ્ર સાથે અથડાવાથી સ્પિંગ્રનું સંકોચન $ L$ થાય છે.તો બ્લોકનું અથડામણ પછીનું મહત્તમ વેગમાન કેટલું થાય?
    View Solution
  • 3
    એક એકરેખીક અથડામણમાં $v_0$ જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો કણ બીજા તેટલું જ દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે.જો અંતિમ કુલ ગતિઊર્જા,પ્રારંભિક ગતિઊર્જા કરતાં $50\%$ અધિક છે.તો અથડામણ બાદ, બે કણો વચ્ચે સાપેક્ષ વેગનું પરિમાણ હશે.
    View Solution
  • 4
    $1 kg $ દળનો કણ $ x$ અક્ષ પર મુક્તપણે ગતિ કરી શકે છે તેની સ્થિતિ ઊર્જા $U(x)\,\, = \,\,\left( {\frac{{{x^2}}}{2}\,\, - \,\,x} \right)$ જૂલ વડે આપવામાં આવે છે. જો કણનું કુલ યાંત્રિક ઊર્જા $2J$  હોય તો કણની મહત્તમ ઝડપ શોધો.
    View Solution
  • 5
    $K_{A}$ અને $K_{B}\;(K_{A}=2 K_{B})$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ $A$ અને $B$ ને સમાન મૂલ્યના બળ વડે ખેંચવામાં આવે છે. જો $A$ માં સંગ્રહિત થતી ઊર્જા $E_{A}$ હોય, તો $B$ માં સંગ્રહિત થતી ઊર્જા કેટલી હશે?
    View Solution
  • 6
    બે $m$ દળના બ્લોક $A $ અને $B$ ને $L$ લંબાઇ અને $k$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર વડે જોડેલાં છે. $m$ દળ ધરાવતો $C$ બ્લોક $v$ વેગથી ગતિ કરીને $A$ સાથે અથડાતા સ્પિંગ્રનું મહત્તમ સંકોચન કેટલું થાય?
    View Solution
  • 7
    એક $M$ દળનો પદાર્થ વજનરહિત દોરી વડે લટકાવેલ છે. દોરીને શિરોલંબ સાથે $45^{\circ}$ ના ખૂણે ગોઠવવા માટે પદાર્થ પર કેટલું સમક્ષિતિજ બળ લગાડવું પડે?
    View Solution
  • 8
    પદાર્થને ઉપર તરફ ફેંકતાં તેની મહત્તમ ઊંચાઇ $h$  છે.તો$\frac{{3h}}{4},$ઊંચાઇએ ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર
    View Solution
  • 9
    $1\; kg $ દ્રવ્યમાનના કોઇ પદાર્થ પર સમય આધારિત બળની $\overrightarrow {F} = (2t\hat i + 3{t^2}\hat j) \;N$ અસર હેઠળ ગતિ કરે છે. જયાં $\hat i$ અને$\hat j$ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશો છે. $t$ સમયે આ બળ વડે કેટલો પાવર મળશે?
    View Solution
  • 10
    જ્યારે બે કણો અથડાય છે ત્યારે સામાન્ય રીતે શું સાચું હશે?
    View Solution