નિર્વાતન બલ્બમાં પ્રસરણ થાય છે એટલે કે, \(P_{ext} = 0\).
આથી,\(W = 0\)
$A + B \rightleftharpoons C+D$
$27^{\circ}\,C$ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $\left(\Delta_{ r } G ^0\right)$ $(-)$ $............kJ mol ^{-1}$ છે. (નજીકની પૂર્ણાંક)
(આપેલ : $R =8.3\,Jk ^{-1}\, mol ^{-1}$ અને In $10=2.3$ )
($0\,^oC$ તાપમાને બરફના પાણીમાં થતા રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $6.0\, k\,J\, mol^{-1}$ છે.)