\(Pext = 1 \,atm \,W = -P_{ext} \Delta V\)
\(= -1×4 \) લિટર વાતાવરણ \(= -4\) લિટર વાતાવરણ \(= -4 × 101.3\, J = -405.2\) જૂલ
એકાંતરે SI એકમનો સીધો ઉપયોગ કરતાં , \(P = 1\) વાતાવરણ \( = 101325\) પાસ્કલ
\(\Delta V = 4\,L = 4 ×10^{-3}\) મી \(^{3}\)
\(W = -P× \Delta V\) \(= -101325 ×4 × 10^{-3}\) જુલ \(= -405.3\) જુલ
અહી ઋણ સંજ્ઞા દશાવે છે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે .
$CH _{4}+2 O _{2} \rightarrow CO _{2}+2 H _{2} O (\Delta H =-891 kJ / mol)$