એક નિશ્ચિત બિંદુની આસપાસ સમતલમાં કોઈ દળ ભ્રમણ કરે છે, તેનું કોણીય વેગમાન કઈ દિશામાં હશે?
A
પરિભ્રમણ સમતલને લંબ રેખા પર
B
ત્રિજયાવર્તી દિશામાં હોય.
C
ભ્રમણના સ્પર્શકની દિશામાં હોય.
Dભ્રમણ સમતલ સાથે $45^o$ ના ખૂણે હોય.
AIPMT 2012, Easy
Download our app for free and get started
a When a mass is rotating in a plane about a fixed point its angular momentum is directed along a line perpendicular to the plane of rotation.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.4\ m $ ત્રિજ્યાનું પૈડુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની અક્ષને આસપાસ મુક્ત રીતે ફરી શકે છે. તેના પરીઘની આસપાસ દોરી વીંટાળેલ છે તથા $4\ kg$ નું વજન લટકાવેલ છે. ટોર્કને લીધે તેમાં $8\ rad s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પૈડાની જડત્વની ચાકમાત્રા $=$ ……$kg - m^2$ $( g = 10\ ms^{-2} )$
એક વર્તુળાકાર સપાટી સમક્ષિતિજ સમતલમાં તેની શિરોલંબ દિશાની કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મુક્તરીતે ફરે છે.એક કાચબો સપાટીની કિનારી પાસે બેઠેલો છે. હવે સપાટી $\omega_0$ કોણીય વેગ થી ફરે છે. જ્યારે કાચબો પરિઘની દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને સપાટીનો કોણીય વેગ $\omega(t)$ નો $t$ વિરુદ્ધ નો ગ્રાફ કેવો દેખાય ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $20\, kg$ દળ અને $0.2\, m$ ત્રિજ્યા ધરાવતી તકતી પર દળરહિત દોરી વીંટાળીને તેના પર $F =20\, N$ જેટલું બળ લગાવવામાં આવે છે. જો તે $n$ પરિભ્રમણમાં $50\, rad s ^{-1}$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે તો $n$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $(CM)$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I _{ CM }$ છે. $I _{ AB }$ એ સમતલને લંબ અને $CM$ અક્ષને સમાંતર, કેન્દ્રથી $\frac{2}{3} R$ અંતરે પસાર થતી અક્ષ $AB$ ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં $R$ એ તક્તિની ત્રિજ્યા છે. $I _{ AB }$ અને $I _{ CM }$ નો ગુણોત્તર $x : 9$ મળે છે. $x$ નું મૂલ્ય $........$ થશે.
$R$ ત્રિજ્યા અને $9M$ દળની વર્તુળાકાર તકતીમાંથી સમકેન્દ્રિય રહેલ $\frac{R}{3}$ ત્રિજ્યા અને $M$ દળની નાની તકતીને દૂર કરવામાં આવે છે. બાકી રહેલી તકતીની તકતીના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
એક પૈડાની તેની શિરોલંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2 \;kg \,m ^{2}$ છે, જે આ અક્ષને અનુલક્ષીને $60 \;rpm$ ના દરથી ભ્રમણ કરે છે. આ પૈડાને $1$ મિનિટમાં સ્થિર કરવા માટે કેટલુ ટોર્ક લગાવવું પડે?