એક નિસરણીને લીસ્સી દીવાલ પર ટેકવેલી છે અને તે ઘર્ષણરહિત જમીન પર સરકે છે. તો નીચેનામાથી કઈ આકૃતિ તેના દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ દર્શાવે છે?
  • A

  • B

  • C

  • D

AIIMS 2005, Medium
Download our app for free and get startedPlay store
a
Let \(\ell \) be the length of ladder and \((x,y)\) be its center of mass which is middle point of the ladder. From the figure it is clear that,

\({\left( {2x} \right)^2} + {\left( {2y} \right)^2} = {\ell ^2} \Rightarrow {x^2} + {y^2} = \frac{{{\ell ^2}}}{4}\)

So, locus of \((x,y)\) is a circle with radius \(\frac{\ell }{2}\).

As center of mass will always go downwards. So option \((a)\) is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણનો સ્થાન સદીશ  $\mathop r\limits^ \to   = (3\hat i + 4\hat j)$ m અને કોણીય વેગ $\mathop \omega \limits^ \to   = (\hat j + 2\hat k)$ $rad/sec$ હોય તો કણનો રેખીય વેગ $m/s$ માં  કેટલો થાય ?
    View Solution
  • 2
    $M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતો એક નિયમિત ઘન ગોળો રફ સમક્ષિતિજ સપાટી પર આંશિક ભ્રમણ કરે અને આંશિક સરકે છે.  ગોળાની આ ગતિ દરમિયાન ...... 
    View Solution
  • 3
    અક તંત્રમાં $m_1=3 \mathrm{~kg}$ અને $m_2=2 \mathrm{~kg}$ દળ ધરાવતા બે કણોને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવ્યા છે. $m_1$ દળ ધરાવતા કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ $2 \mathrm{~cm}$ જેટલો ખસેડવામાં આવે છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને તેના મૂળ સ્થાન ઉપર જ રાખવા માટે $m_2$ દળ ધરાવતા કણને દ્રવ્યમાન કેન્દ્ર તરફ. . . . . $cm$ અંતરથી ખસેડવો પડશે.
    View Solution
  • 4
    $0.5\,kg$ દળ ધરાવતા એક નળાકાર ને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દળ રહીત બે દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. દોરીઓનો એક સાથે છોડીને નળાકારને તેના પ્રારંભિક સ્થાન થી પતન કરાવવામાં આવે કે જેથી તેની ઝડપ $4\,ms ^{-1}$ મળે, તે અંતર $..............cm$ છે. ( $g =10 ms ^{-2}$ લો. $)$
    View Solution
  • 5
    $D$ વ્યાસ અને $L$ લંબાઈના નળાકારની લંબાઈને લંબ અને તેના ગુરૂત્વકેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
    View Solution
  • 6
    ત્રણ બિન્ન $M$ દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની $2 \;m$ લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો. 
    View Solution
  • 7
    કેન્દ્રગામી બળની અસર નીચે વર્તૂળગતિ કરવા કણ માટે કોણીય વેગમાન અચળ રહે છે, કારણ કે .......
    View Solution
  • 8
    $10\ cm$ ત્રિજ્યા ધરાવતી એક ગરગડીની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $10^{-3 }\ kg m^2$ છે. તેની કિનારી પર સ્પર્શરૂપે સમય સાથે બદલાતું જતું બળ $F = (0.5t - 0.3t_2)\ N$ લગાડવામાં આવે છે.ગરગડી પ્રારંભમાં સ્થિર છે. $ t $ સેકન્ડમાં છે, તો $t = 3\ s$ વખતે ગરગડીનો કોણીય પ્રવેગ  ........ $rad\, s^{-1} $ હશે ?
    View Solution
  • 9
    એક એન્જિનની મોટર પોતાની ધરીને અનુલક્ષીને $100\ rpm$ ની કોણીય ઝડપે ફરે છે. તેની સ્વિચ બંધ કરતાં $15\ s$ માં સ્થિર થાય છે, તો તે ....... પરિભ્રમણો બાદ સ્થિર થઈ હશે .
    View Solution
  • 10
    $2$ $m$ ત્રિજ્યાની એક ગરગડી $ F = (20t -5t^2)$ ન્યૂટનનાં લગાડેલા સ્પર્શીંય બળથી (જ્યાં $t$ સેક્ન્ડમાં મપાય છે.) તેની અક્ષ આસપાસ ઘુમાવવા (ફેરવવા) માં આવે છે. જો ગરગડીની તેને ભ્રમણાક્ષ આસપાસ જડત્વની ચાકમાત્રા $10\; kg\   m^2$ હોય તો, ગરગડી તેની પોતાની ગતિની દિશા ઉલ્ટાવે તે પહેલા તેને કરેલા ભ્રમણોની સંખ્યા કેટલી હશે?
    View Solution