એક નક્કર ગોળો $A$ અને બીજો પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. તેમના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_{A}$ અને $I_{B}$ ....
જ્યાં $d_{A}$ અને $d_{B}$ તેમની ઘનતા છે
A$I_{A} < I_{B}$
B$I_{A} = I_{B}$
C$I_{A} > I_{B}$
D$\frac{I_{A}}{I_{B}} = \frac{d_{A}}{d_{B}}$
AIEEE 2004, Easy
Download our app for free and get started
a Moment of inertia of a uniform density solid sphere, \(A=\frac{2}{5} M R^{2}\)
And of hollow sphere \(B=\frac{2}{3} M R^{2}\)
Since \(M\) and \(R\) are same, \(I_{A}
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\ kg$ દળ અને $40\ cm$ ત્રિજયા ધરાવતી તકતી પોતાની અક્ષને અનુલક્ષીને ની $10\ rev/s$ ઝડપથી ભ્રમણ કરે છે.તેને સ્થિર કરવા માટે કરવું પડતું કાર્ય ......... $J$
પાતળા સળિયાનો એક છેડો બિંદુ $O$ પર હિન્જ કરેલો છે અને તે અસ્થાયી સંતુલન અવસ્થામાં છે. તે ગુરૂત્વાકર્ષણની અસર હેઠળ સહેજ ખલેલના કારણે નીચે પડે છે તે શિરોલંબ સાથે $(2)$, $(3)$ અને $(4)$ અવસ્થામાં અનુક્રમે $60^°$, $90^°$, અને $180^°$ નો ખૂણો બનાવે છે. જો $\omega_2$, $\omega_3$, $\omega_4$ એ આ અવસ્થામાં કોણીય વેગ હોય તો.....
$M$ દળ ધરાવતા અને $R$ ત્રિજ્યાની વર્તુળાકાર રીંગમાંથી $90^{\circ}$ ના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે છે. રીંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ એવી અને અનુલક્ષીને રીંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાકમાત્રા ${MR}^{2}$ ની $K$ ગણી છે. $K$ નું મૂલ્ય $.....$ હશે.
એક વજનદાર તકતી અચળ કોણીય વેગ $\omega$ થી તકતીના સમતલને લંબ અને કેન્દ્રથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ફરે છે. તેનું કોણીય વેગમાન $L$ છે. પ્લાસ્ટિકનો એક ટુકડો તકતી પર લંબરૂપે પડે છે અને તેના પર ચોંટી જાય છે તો નીચેનામથી શું અચળ હશે ?
જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતાં કણના સ્થાનાંતર માટે નું સમીકરણ $\theta = 2{t^3} + 0.5$ દ્વારા આપી શકાતું હોય, જ્યાં $\theta $ એ રેડિયનમાં અને $t$ એ સેકંડમાં છે. તો બે સેકંડ પછી કણનો કોણીય વેગ ......... $rad/sec$ હશે.
એક સમાન $6\, kg$ દળ ધરાવતાં અને $2.4\, meter$ લંબાઈ ધરાવતાં પાતળા પટ્ટાને વાળીને એક સમતુલ્ય ષષ્ટકોણ બનાવવામાં આવે છે. ષષ્ટકોણનાં સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... $\times \,10^{-1} \,kg m ^{2}$ હશે.