$1\ kg$ દળ અને $40\ cm$ ત્રિજયા ધરાવતી તકતી પોતાની અક્ષને અનુલક્ષીને ની $10\ rev/s$ ઝડપથી ભ્રમણ કરે છે.તેને સ્થિર કરવા માટે કરવું પડતું કાર્ય  ......... $J$
  • A$4$
  • B$47.5$
  • C$79$
  • D$158$
Medium
Download our app for free and get startedPlay store
d
Work done in rotating disc \(=\) change in \(m=1 k g\)

\(x=0.4\)

So, final \(\mathrm{KE}\) is zero as it stops, so work will be Initial \(L=K . E=\frac{1}{2} I \omega^{2}\)

as,

\(\omega=2 \pi f\)

\(f=10 r e v / s e c\)

\(\omega=20 x \rightarrow 62.8\)

\(I=\frac{M R^{2}}{2}=0.08\)

so, work done \(=\frac{1}{2} \times 0.08 \times(62.8)^{2}\)

\(158\, J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દ્રવ્યમાન $ R$ ત્રિજયાનો એક ઘન ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ચાકગતિ કરે છે. સમાન દ્રવ્યમાન અને સમાન ત્રિજયાનો એક નળાકાર પણ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ગોળાની કોણીય ઝડપથી બમણી કોણીય ઝડપથી ગતિ કરે છે. આ બંનેની ચાકગતિ ઊર્જાઓનો ગુણોત્તર $E$ ગોળો$/E$ નળાકાર કેટલો થાય?
    View Solution
  • 2
    આકૃતિમાં ઘન ગોળો સપાટી પર સ્થાનાંતરિત વેગ $ v\ m/s $ થી ગબડે છે. જો તે ઢોળાવવાળી સપાટી પર સરક્યા વિના સતત ચઢે છે. ત્યારે થવા માટે $ v$ આની ન્યૂનત્તમ કિંમત ........ છે.
    View Solution
  • 3
    સમાન દળ અને ત્રિજયા ધરાવતી તકતી અને રિંગની પોતાની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    એક પાતળી વર્તુળાકાર વીટી સૌપ્રથમ એક ઢોળાવયુક્ત સપાટી ઉપરથી નીચે સરકે છે અને ત્યાર બાદ તેજ ઊંચાઈથી સમાન ભૂમિતિના એક ખરબચડા ઢોળાવ ઉપરથી નીચે ગબડે છે. બે ગતિઓમાં લેવાયેલ સમયનો ગુણોત્તર શું થાય?
    View Solution
  • 5
    જ્યારે દળ, સમતલમાં નિયત બિંદુની ફરતે ચાકગતિ કરતો હોય ત્યારે તેની કોણીય વેગમાનની દિશા ........ હોય.
    View Solution
  • 6
    $3\,kg$ દળ ની એેક તક્તી $5 \,m$ ઊંચાઈના એક ઢળતા સમતલ પરથી નીચે ગબડે છે. ઢળતા સમતલના તળિયે પહોંચતા તક્તીની રેખીય ગતિઊર્જા ........... $J$ હશે.
    View Solution
  • 7
    એક વર્તુળાકાર તકતી $L$ લંબાઈના ઢાળ પરથી ઉપરથી નીચે આવે છે, જ્યારે તે ઢાળ પર સરકીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{1}$ છે. જ્યારે તે ગબડીને નીચે આવે ત્યારે તેને લાગતો સમય $t_{2}$ છે. તો $\frac{t_{2}}{t_{1}}$ નું મૂલ્ય $\sqrt{\frac{3}{x}}$ છે, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 8
    પાતળી ધાતુની તકતીમાંથી $ R$ ત્રિજ્યાનું વર્તૂળાકાર કાપી નાંખેલ છે. $R/2$ ત્રિજ્યાનું છિદ્ર આ વર્તૂળમાંથી કરવામાં આવે છે. આ રીતે વર્તૂળની રીમને સ્પર્શેં છે. તેનું મૂળ કાપ્યા વગરના ભાગના દ્રવ્યમાન કેન્દ્રથી અંતર શોધો.
    View Solution
  • 9
    $0.4\ m $ ત્રિજ્યાનું પૈડુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની અક્ષને આસપાસ મુક્ત રીતે ફરી શકે છે. તેના પરીઘની આસપાસ દોરી વીંટાળેલ છે તથા $4\ kg$ નું વજન લટકાવેલ છે. ટોર્કને લીધે તેમાં $8\ rad s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પૈડાની જડત્વની ચાકમાત્રા $=$ ……$kg - m^2$  $( g = 10\ ms^{-2} )$
    View Solution
  • 10
    લંબાઈ $L$ અને દળ $8\,m$ ની એક નિયમિત પાતળી પટ્ટી ને લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર મૂકેલી છે. બે સૂક્ષ્મ દળો $m$ અને $2\,m$ સમાન સમક્ષિતિજ સમતલ માં પટ્ટીની પરસ્પર વિરુદ્ધ બાજુઓ તરફ અનુક્રમે $2v$ અને $v$ વેગથી ગતિ કરે છે. તે દળો પટ્ટી સાથેના સંઘાત બાદ પટ્ટીના કેન્દ્રથી અનુક્રમે $\frac{L}{3}$ અને $\frac{L}{6}$ અંતરે પટ્ટી પર ચોંટી જાય છે. પટ્ટી સંઘાતના પરિણામના ભાગરૂપે તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ શરૂ કરે છે તો પટ્ટીનો કોણીય વેગ કેટલો હશે?
    View Solution