(Non reducing sugar) $\quad$ (Re ducing sugar) $\quad$ (Reducing sugar)
પ્રોટીન $\xrightarrow{{enzyme{\text{ }}\left( A \right)}}$ પોલિ પેપ્ટાઇડ્સ $\xrightarrow{{enzyme{\text{ }}\left( B \right)}}$ એમીનો એસિડ
કથન $A :$ એમાયલોઝ પાણીમાં અદ્રાવ્ય છે.
કારણ $R :$ એમાયલોઝ એ લાંબા રેખીય અણુ છે, જેમાં $200$થી વધારે ગ્લુકોઝના એકમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.