એક $P-N $ જંકશન ડાયોડમાં, ગરમ કરતાં થતાં ફેરફાર ...
A
ફકત રિર્વસ અવરોધને અસર કરે છે.
B
ફકત ફોરવર્ડ અવરોધને અસર કરે છે.
C$P-N $ જંકશનની સમગ્ર $ V-I$ લાક્ષણિકતાઓને અસર કરે છે.
D$P-N$ જંકશનના અવરોધને અસર કરતો નથી.
NEET 2018, Easy
Download our app for free and get started
c Due to heating, number of electron-hole pairs will increase, so overall resistance of diode will change.
Due to which forward biasing and reversed biasing both are changed.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં દર્શાવેલ $P - N $ જંકશન ડાયોડમાં તેના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ $0.5V$ એ પ્રવાહ સાથે અચળ રહે છે. ડાયોડની મહત્તમ પાવરક્ષમતા $100 mW$ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$ નું મૂલ્ય કેટલા ......$\Omega$ હોવું જોઈએ ?
$npn$ ટ્રાન્ઝિસ્ટરથી કોમન એમ્પિયર એમ્પ્લિફાયર બનાવવામાં આવે છે, ઈનપૂટ અવરોધ $100\, \Omega,$ આઉટપુટ અવરોધ $10\, K \Omega$ અને પાવરગેઇન $10^{6}$ હોય તો પ્રવાહગેઇન ' $\beta$ ' શું થશે?