એક પાતળી વર્તુળાકાર રિંગ જેનું દળ $M$ અને ત્રિજ્યા $R$ તેની ધરી પર અચળ કોણીય વેગ $\omega $ થી પરિભ્રમણ કરે છે. રિંગનાં વ્યાસના બિંદુઓ પર $m$ દળનાં એવા બે પદાર્થોને ધીમેથી જોડવામાં આવે છે. હવે રિંગ કેટલા કોણીય વેગથી ગતિ કરશે?
A$\frac{{\omega (M - 2m)}}{{M + 2m}}$
B $\frac{{\omega M}}{{M + 2m}}$
C$\frac{{\omega M}}{{M + m}}$
D$\frac{{\omega (M + 2m)}}{M}$
IIT 1983,AIPMT 1998,AIPMT 2009,AIEEE 2006,AIIMS 2002,JEE MAIN 2021,AIPMT 2010, Medium
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અંતરે રહેલા બે પદાર્થ $A$ અને $ B $ ના દળ અનુક્રમે $M $ અને $ m$ છે. જ્યાં $ M > m$ સમાન બળ આપતા તેઓ એકબીજાથી નજીક આવે છે. તેઓ કઈ જગ્યાએ એકબીજાને અથડાશે ?
દરેક $M$ દળ ધરાવતા બંન્ને દળો $A$ અને $B$ એકબીજા સાથે દળ રહિત સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળ $B$ પર બળ લાગૂ પડે છે. જે પ્રવેગ $'a'$ સાથે દળ $A,$ દળ $B$ થી દૂર જવા માંડે તો દળ $B$ નો પ્રવેગ ........ હશે.
દરેક દળ $'M'$ અને વ્યાસ ' $a$ ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે $OO ^{\prime}$ ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા $\frac{x}{4} Ma ^{2}$ હોય, તો $x$ નું મૂલ્ય .......... થશે.
$'m'$ દળનું એક નિયમિત ઘન નળાકારીય રોલર કોઈ સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર બળ $F$ રોલરના કેન્દ્ર પર લગાડીને તેને ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ $'a'$ હોય અને તે સરક્યાં વગર દડતું હોય તો $'F'$ ની કિંમત શું થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $a$ બાજુવાળો સમઘન બોક્સ એક રફ સપાટી પર પડેલ છે તેને ખસેડવા માટે તેના દ્રવ્યમાનથી $b$ ઊંચાઈ ઓછામાં ઓછા $F$ બળની જરૂર પડે છે.જો સપાટીનો ઘર્ષણાંક $\mu=0.4$ હોય તો બોક્સને ગબડયા વગર ખસેડવા માટે $100 \times \frac{b}{a}$ નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ચોસલા પર સમાન માન $F$ ના બે બળો ${\vec F_1}$ અને ${\vec F_2}$ લગાડવામાં આવે છે. બિંદુ $(2\vec i + 3\vec j)$ આગળ બળ ${\vec F_2}\,XY- $ સમતલમાં છે જ્યારે ${\vec F_1} \,Z- $ દિશામાં લાગે છે. $O$ બિંદુને સાપેક્ષે આ બળોની ચકમાત્રા કેટલી થાય?
તકતીની $R_1$ અને $R_2$ આંતરીક અને બાહ્ય ત્રિજ્યા છે. તે અચળ કોણીય ઝડપ થી સરક્યા વિના ગબડે છે. રિંગના અંદર અને બહારના ભાગ પર રહેલા બે કણો દ્વારા અનુભવાતા બળનો ગુણોત્તર $F_1$/$F_2$ શું થશે ?
$2R$ લંબાઇના અને $M$ દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર $M$ દ્રવ્યમાન અને $R$ ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.