એક પદાર્થ માત્ર કોણીય ગતિ કરે છે જો કણ નો રેખીય વેગ $v$ અને તે $x$-અક્ષ થી $r$ અંતરે $\omega $ કોણીય વેગ થી ફરતો હોય $\omega  = \frac{v}{r}$ હોય  તો પદાર્થ માટે શું સાચું છે ?
  • A$\omega  \propto \frac{1}{r}$
  • B$\omega  \propto r$
  • C$\omega  = 0$
  • D$\omega $ એ $r$ થી સ્વતંત્ર હોય 
Medium
Download our app for free and get startedPlay store
d
Explanation \(\Rightarrow\) In the given Relation,

\(\omega=v / r\)

\(\omega\) is the Constant of Proportionality, \(v\) is the Velocity of the Particles which is directly proportional to the distance of the particles from the axis \((r).\)

\(\therefore v \propto r\)

\(\Rightarrow v=\omega \times r\)

since, \(\omega\) is the constant of Proportionality, its value will be remains same for the given values of \(v\) and \(r .\)

\(\therefore\) Option \((d)\). is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્થિર અવસ્થામાં રહેલી $50 \;cm$ ત્રિજયાની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે મુકત છે. આ તકતી પર ટોર્ક લાગવાથી તે અચળ કોણીય પ્રવેગ $ 2.0 \;rads^{-2}$ ઉત્પન્ન કરે છે. $2.0$ સેકન્ડના અંતે તેનો પ્રવેગ $ms^{-2}$ માં લગભગ કેટલો થાય?
    View Solution
  • 2
    એક પાતળી, સમક્ષિતિજ વર્તુળાકાર તક્તી, તેના કેન્દ્રમાંથી પસાર થતી ઊર્ધ્વ અક્ષની સાપેક્ષે ગતિ કરે છે. તક્તીની કિનારી પર એક કીટક સ્થિર સ્થિતિમાંથી તકતીના વ્યાસ પર વ્યાસના બીજા અંત્યબિંદુ તરફ ગતિ શરૂ કરે છે. કીટકની આ મુસાફરી દરમિયાન તકતીની કોણીય ઝડપ ……..
    View Solution
  • 3
    બે નિયમિત ઘન ગોળા જેમની ત્રિજ્યા અને દળ બંને અસમાન છે. તેમનો ખરબચડી ઢોળાવવાળી સપાટી પર અમુક ઉંચાઈથી સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. જો તે લપસ્યા વગર ગબડે તો $................$
    View Solution
  • 4
    $5\, kg , 4\, kg$ અને $2 \,kg$ દળના પદાર્થો $X-$અક્ષ પર અનુક્રમે $5\, m / s , 4\, m / s$ અને $2 \,m / s$ ના વેગથી ગતિ કરે છે. તો તેમના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ ($m/s$ માં) કેટલો થશે?
    View Solution
  • 5
    $600\, {rpm}$ ની કોણીય ઝડપથી ગતિ કરતા પદાર્થને $10\; sec$ અચળ પ્રવેગ આપતા તેની ઝડપ $1800 \,{rpm}$ થાય છે. આ પ્રક્રિયામાં થતાં પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?
    View Solution
  • 6
    $m$ દળનો એક કણ $XY$ સમતલમાં $AB$ સીધા માર્ગે $v$ વેગથી ગતિ કરે છે. સંદર્ભબિંદુ $O$ ને અનુલક્ષીને $A$ બિંદુએ કણનું કોણીય વેગમાન $L_A $ અને $B$ બિંદુએ $L_B$ હોય, તો ........ 
    View Solution
  • 7
    ચાકગતિ કરતું ટેબલ $ 10\ s$ એક ભ્રમણ પૂર્ણ કરે છે. અને તેની જડત્વની ચાકમાત્રા $100$ $kg - m^2$ છે. $50\ kg $ દળનો માણસ ભ્રમણ કરતાં ટેબલના કેન્દ્ર પર ઊભો છે. જો માણસ કેન્દ્રથી $2\ m$ દૂર જાય તો ટેબલનો કોણીય વેગ $rad/sec$ માં કેટલો થશે ?
    View Solution
  • 8
    દોરી ધરાવતી એક ગરગડીને છત પર નીપત કરેલી છે તેના બંને છેડા આગળ $m $ અને $3m$ દળના પદાર્થ જોડેલો છે. જો ગરગડી અને દોરીનું વજન અવગણ્ય છે અને તે ઘર્ષણ રહીત છે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે ?
    View Solution
  • 9
    $M$ દળ અને $R$ ત્રિજયા ધરાવતા નકકર નળાકારને ઢાળ પર મૂકતાં તળિયે તેનો વેગ
    View Solution
  • 10
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $M$ દળ અને $R $ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સમતલ પર ગબડે કરે છે. ઊગમબિંદુ $O$ પર તકતીના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું થશે ?
    View Solution