Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2\,kg$ દળ અને $0.5\, m$ ત્રિજ્યા ધરાવતો ગોળો $1 \,ms ^{-1}$ ના વેગથી $30^{\circ}$ ખૂણાવાળા ઢાળ પર ઉપર તરફ ગતિ કરે છે. તો તેને બિંદુ $A$ પર પાછા આવતા કેટલો સમય ($sec$) લાગશે?
$5 \hat{i}+3 \hat{j}-7 \hat{k}$ બળ દ્વારા ઉગમબિંદુને ફરતે લાગતુ ટોર્ક $\tau$ છે.જો આ બળ કે જેનો સ્થાન સદિશ $2 \hat{i}+2 \hat{j}+\hat{k}$ હોય પર લાગે તો ટોર્ક $\tau$ નું મૂલ્ય $........$ હશે.
પ્રત્યેકનું દળ $1 \mathrm{~kg}$ હોય તેવા ચાર કણોને $2 \mathrm{~m}$ બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા પર મૂકેલા છે. તેના એક શિરોબિંદુમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાક્માત્રા______$\mathrm{kg} \mathrm{m}^2$છે.
$1\,kg$ દળની વસ્તુનો સ્થાન સદિશ $\overrightarrow{ r }=(3 \hat{ i }-\hat{ j }) \,m$ અને તેનો વેગ $\overrightarrow{ v }=(3 \hat{ j }+\hat{ k }) \,ms ^{-1}$ છે. કોણીય વેગમાનનું મૂલ્ય $\sqrt{x} \,Nm$ મળે છે તો $x$ નું મૂલ્ય ............ હશે.
એક નિયમિત સળિયો જેની લંબાઈ $ l $ અને દળ $m $ છે, તે બિંદુ $ A$ ને અનુલક્ષીને ભ્રમણ કરે છે. સ્થિર સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. બિંદુ $A$ ને અનુલક્ષીને સળિયાની જડત્વની ચાકમાત્રા $ ml^2/3$ હોય, તો તેનો પ્રારંભિક કોણીય પ્રવેગ .......
ઘર્ષણ રહિત પુલીને વીટાળેલા દોરીના છેડે દળ લટકાવેલ છે. પુલીનું દળ $ m $ અને ત્રિજ્યા $ R$ છે. પુલી એ નિયમિત વર્તૂળાકાર તકતી હોય અને દોરા પુલી સર સરકતી ના હોય, તો દળનો પ્રવેગ .......
આપેલ આકૃતિમાં બે પૈડાં $P$ અને $Q$ ને બેલ્ટ $B$ થી જોડવામાં આવેલ છે. $P$ પૈડાની ત્રિજયા $Q$ પૈડાં કરતાં ત્રણ ગણી છે. સમાન ચાકગતિઊર્જાના કિસ્સામાં તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\left(\frac{{I}_{1}}{{I}_{2}}\right)$, ${x}: 1$ હોય તો ${x}$ નું મુલ્ય કેટલું હશે?
એક એન્જિનની મોટર પોતાની ધરીને અનુલક્ષીને $100\ rpm$ ની કોણીય ઝડપે ફરે છે. તેની સ્વિચ બંધ કરતાં $15\ s$ માં સ્થિર થાય છે, તો તે ....... પરિભ્રમણો બાદ સ્થિર થઈ હશે .
$2a$ વ્યાસ અને $M$ દળના ચાર ગોળાઓને તેમના કેન્દ્રો $b$ બાજુના એેક ચોરસના ચાર ખૂણાઓ ઉપર રહે તેમ મૂક્વામાં આવે છે. ચોરસની કોઈપણ એેકબાજુને અનુલક્ષીને તંત્રના જડત્વની ચાકમાત્રા શું થાય?