એક પદાર્થ $\vec F = 6\hat i - 8\hat j + 10\hat k$ બળની અસર હેઠળ $1\  m/s^2$ જેટલો પ્રવેગ પ્રાપ્ત કરે છે. આ પદાર્થનું દળ  કેટલું હશે?
  • A$15\ kg$
  • B$20\ kg$
  • C$10$ $\sqrt 2 $ $ kg$
  • D$2$ $\sqrt {10} $ $kg$
AIPMT 2009, Easy
Download our app for free and get startedPlay store
c
\(\begin{array}{l}
\,\,\,\,\,\,\vec F\, = 6\hat i - 8\hat j + 10\hat k\\
\left| {\vec F} \right| = \sqrt {36 + 64 + 100}  = \sqrt {200} N = 10\sqrt 2 \,N.\\
Acceleration,\,a = 1\,m/{s^{ - 2}}\\
\therefore \,\,Mass,\,M\, = \frac{{10\sqrt 2 }}{1} = 10\sqrt 2 kg.
\end{array}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વ્યકિત ઘર્ષણ રહિત ઢાળની ટોચ પરથી સરકે છે અને આ જ ઢાળની ટોચ પરથી બેગ ફેંકવામાં આવે છે.જો વ્યકિતનો વેગ $v_m$ અને બેગનો વેગ $v_b$ હોય, તો ..... 
    View Solution
  • 2
    સ્થિર લિફ્ટની અંદર સ્પ્રિંગ તુલામાં ઉભેલા માણસનું દળ $60\, kg$ છે. જે $1.8 \,m / s ^{2}$ અચળ પ્રવેગ થી લિફ્ટ નીચે ઉતરે તો માણસનું વજન ........ $N$ હશે.

    $\left[g=10 m / s ^{2}\right]$.

    View Solution
  • 3
    બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે. ગોળી પરનું બળ $F = 600 - 2 \times {10^5}t$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $F$ ન્યૂટનમાં હોય છે અને $t$ સેકન્ડમાં હોય છે. જેવી ગોળી બંદૂકના બેરલમાંથી બહાર નીકળે છે, તેમ તેના પર લાગતું બળ શૂન્ય થઈ જાય છે. ગોળી પર લાગતો સરેરાશ આઘાત ($N-s$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    નીચે મુજબ બે કથન આપેલ છે.

    કથન $I$ : લીફટ ઉપર અથવા નીચેની તરફ સમાન ઝડપથી જઈ શકશે જ્યારે તેનુ વજન તેના કેબલના તણાવબળ સાથે સંતુલનમાં હોય.

    કથન $II$ : લીફટના તળિયા દ્વારા તેમા ઉભી રહેલ વ્યક્તિના પગ પર લાગતું બળ તેના વજન કરતા વધુ હોય જ્યારે લીફટ વધતી જતી ઝડપથી નીચે તરફ જતી હોય.

    બંને કથનના સંદર્મમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.

    View Solution
  • 5
    નીચે આપેલી બળની જોડ સમતુલનમાં છે.
    View Solution
  • 6
    જયારે ટ્રેન એકાએક ઉભી રહી જાય,ત્યારે પેસેન્જર આગળની તરફ ધકકો અનુભવે છે,કારણ કે
    View Solution
  • 7
    વજનરહિત અને ઘર્ષણરહિત ગરગડીમાંથી પસાર થઈને વજનહીન તાર સાથે ${m_1}$ અને ${m_2}$ (ઊભી) દળના બે બ્લોકને જોડેલા છે. જો તંત્રનો પ્રવેગ $\left( {\frac{g}{8}} \right)$ હોય, તો દળનો ગુણોત્તર કેટલો હશે?
    View Solution
  • 8
    રોકેટ નું એન્જિન રોકેટ ને પૃથ્વીની સપાટી પરથી ઊંચકે છે કારણ કે અત્યંત વેગવાળો ગરમ વાયુ તેને .....
    View Solution
  • 9
    એક દોડવીર વિજેતા રેખાને પાર કર્યા બાદ શા માટે તરત ઉભો નથી રહી જતો.
    View Solution
  • 10
    નીચે મુજબ બે કથન આપેલ છે.

    કથન $I$ : લીફટ ઉપર અથવા નીચેની તરફ સમાન ઝડપથી જઈ શકશે જ્યારે તેનુ વજન તેના કેબલના તણાવબળ સાથે સંતુલનમાં હોય.

    કથન $II$ : લીફટના તળિયા દ્વારા તેમા ઉભી રહેલ વ્યક્તિના પગ પર લાગતું બળ તેના વજન કરતા વધુ હોય જ્યારે લીફટ વધતી જતી ઝડપથી નીચે તરફ જતી હોય.

    બંને કથનના સંદર્મમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.

    View Solution