નીચે મુજબ બે કથન આપેલ છે.

કથન $I$ : લીફટ ઉપર અથવા નીચેની તરફ સમાન ઝડપથી જઈ શકશે જ્યારે તેનુ વજન તેના કેબલના તણાવબળ સાથે સંતુલનમાં હોય.

કથન $II$ : લીફટના તળિયા દ્વારા તેમા ઉભી રહેલ વ્યક્તિના પગ પર લાગતું બળ તેના વજન કરતા વધુ હોય જ્યારે લીફટ વધતી જતી ઝડપથી નીચે તરફ જતી હોય.

બંને કથનના સંદર્મમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.

  • Aબંને કથન $-I$ અને કથન $-II$ ખોટા છે.
  • Bકથન $-I$ સાચું છે અને કથન $-II$ ખોટું છે.  
  • Cબંને કથન $-I$ અને કથન $-II$ સાચાં છે.
  • Dકથન $-I$ ખોટું છે અને કથન $-II$ સાચું છે.  
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
When elevator is moving with uniform speed \(T = F _{ g }\)

Statement\(-2\)

When elevator is going down with increasing speed, its acceleration is downward.

Hence 

\(W - N =\frac{ W }{ g } \times a\)

\(N = W \left(1-\frac{ a }{ g }\right) \text { i.e. less than weight. }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.05\,kg$ નાં બે બિલિયર્ડ બોલ વિરુદ્ધ દિશામાં $10\,ms^{-1}$ સાથે ગતિ કરતાં સંઘાત (અથડામણ) અનુભવે છે અને સમાન ઝડપ સાથે પાછા ફરે છે. જો સંપર્ક સમય $t =0.005\,s$ હોય તો એકબીજાને કારણે પ્રવર્તતું બળ  $.......N$ હશે.
    View Solution
  • 2
    એક ખેલાડી $20 \;m / s$ નાં વેગથી આવતાં $150\; g$ દળનાં ક્રિકેટ બોલનો કેચ પકડે છે. જો આ કૅચિંગ પ્રક્રિયા $0.1\; s$ માં પૂર્ણ થતી હોય તો બૉલને કારણે ખેલાડીનાં હાથ પર લાગતું આધાતી બળ ($N$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    આપેલી આકૃતિમાં, બ્લોક વડે જમીન પર લગાડવામાં આવતું લંબ બળ
    View Solution
  • 4
    તંત્રને મુકતપતન કરાવતાં $10\, kg$ અને $5\, kg$ વચ્ચેની દોરીમાં તણાવ  .......... $N$ થાય.
    View Solution
  • 5
    બંને તંત્ર માટે પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન $A$ તરીકે અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવે છે.

    કથન $A$: પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.

    કારણ $R$: ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે.

    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    જો કોઈ વ્યક્તિ સ્પ્રિંગકાંટા અને તેની સાથે લટકાવેલ પદાર્થ સાથે વિમાન માં ઉપર ને ઉપર જતો જાય તો સ્પ્રિંગકાંટા દ્વારા દર્શાવાતું વજન ...
    View Solution
  • 8
    $3\, kg$ અને $4\, kg$ દળ ના બે પદાર્થો ને ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી દળરહિત દોરી સાથે લટકાવેલા છે. તો તંત્રનો પ્રવેગ ........ $m/{s^2}$ થશે.  $(g = 9.8\,m/{s^2})$
    View Solution
  • 9
    $m$ દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય?

    આપેલ : ${m}=8 \,{kg}, {M}=16\, {kg}$

    આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.

    View Solution
  • 10
    એક વ્યક્તિ વજનદાર વસ્તુને કોઈ સપાટી પર અચળ વેગ થી ગતિ કરાવવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળ $(F)$ પૂરું પાડે છે. તો તે સપાટી કયા પ્રકારની હશે?
    View Solution