એક પદાર્થને $10 \,m$ ની ઊંંચાઈથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે પદાર્થની અંતિમ $1 \,m$ દરમિયાન ગતિ પર લાગતા સરેરાશ પ્રતિપ્રવેગની ગણતરી કરો.
Medium
Download our app for free and get startedPlay store
b
(b)

If the ball is dropped then $x=0$, the velocity with which it will hit the sand will be given by

$v^2-u^2=2(-g)(-9)$

$v^2-0=18 g$

$v^2=18 g$

Now on striking sand, the body penetrates into sand for $1 m$ and comes to rest. So, $v \rightarrow$ initial for sand and final velocity $=0$

$v^{\prime 2}-v^2=2(a) \times(-1)$

$\Rightarrow -18 g=-2 a$

$\Rightarrow a=9 g$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પદાથૅ સ્થિર સ્થિતિમાંથી $8\,m/{\sec ^2},$ ગતિની શરૂઆત કરે છે.તેને $5^{th}\ sec$ માં કેટલા ..........$metres$ અંતર કાપશે?
    View Solution
  • 2
    મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.
    View Solution
  • 3
    ગુરુત્વાકર્ષણમાં એક પથ્થર મુકત પતન કરે છે. તે $h_1,h_2 $ અને $ h_3$  અંતર ક્રમશ: પ્રથમ $5$ સેકન્ડમાં, પછીની $ 5 $ સેકન્ડમાં અને પછીની $5$ સેકન્ડમાં કાપે છે. $h_1,h_2 $ અને $h_3$ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 4
    $44.1 \,m$ ઊંચાઇ ધરાવતા એક પુલ ઉપરથી પથ્થરને મુકત કરવામાં આવે છે.$1 \,sec$ પછી બીજા પદાર્થને ફેંકવામાં આવે છે.બંને પદાર્થ પાણીમાં એક સાથે પડે છે.તો બીજા પદાર્થને કેટલા......$m/s$ વેગથી ફેંકયો હશે?
    View Solution
  • 5
    $\mathrm{Y}-\mathrm{Z}$ સમતલમાં ગતિ કરતી એક કીડીનું સ્થાન ( $\mathrm{S}$ મીટરમાં ) $\mathrm{S}=2 \mathrm{t}^2 \hat{j}+5 \hat{k}$ (જ્યાં $\mathrm{t}$ સેકંડમાં છે) વડે દર્શાવવામાં આવે છે. $t=1 \mathrm{~s}$ વખતે કીડીના વેગના મૂલ્ય અને દિશા _______થશે.
    View Solution
  • 6
    $50\;km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6\; m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે. જો $100 \;km/hr$ ની ઝડપથી જતી સમાન કાર માટે લઘુતમસ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?
    View Solution
  • 7
    એક કાર $150\,km/h$ ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે $27\,m$ અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર ($m$ માં) કાપીને સ્થિર થશે?
    View Solution
  • 8
    $u$ વેગથી ફેંકેલો પદાર્થ $T$ સમયમાં મહત્તમ ઊંચાઇ $H$ પર પહોંચે છે.તો નીચેનું વિધાન સાચું છે.
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યા ઝડપ-સમય $(v-t)$ નો આલેખ ભૌતિક રીતે શક્ય નથી?
    View Solution
  • 10
    એક કણ સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગથી $(p - 1) sec$ માં $s_1$ અંતર અને $p\; sec$ માં ${S_2}$ અંતર કાપતો હોય,તો ${({p^2} - p + 1)^{th}} sec$ માં કેટલું સ્થાનાંતર કરે?
    View Solution