\(v =\) પ્રવાહનો વેગ, \(A\) આડછેદનું ક્ષેત્રફળ છે. \(\rho \) = પ્રવાહીની ઘનતા
\( n \) વાર સમાન સમયમાં પાણી મેળવવા\(\left( {\frac{{{\text{dm}}}}{{{\text{dt}}}}} \right)\,\, = \,\,\,n\,\frac{{dm}}{{dt}}\)
\( \Rightarrow \,\,\,A\,\,v'P\,\, = \,\,\,nAv\rho \,\,\,\,\,\, \Rightarrow \,\,v'\,\, = \,\,nv\)
\(\therefore \,\,P\,\, = \,\,\,{v^2}\,\frac{{dm}}{{dt}}\) તેથી \(\frac{{{\text{P'}}}}{{\text{P}}}\,\, = \,\,\frac{{{{v'}^2}\,(dm/dt)}}{{{v^2}\,(dm/dt)}}\,\, = \,\,\,\frac{{{n^2}{v^2}n\,\,dm/dt}}{{{v^2}\,\,\,dm/dt}}\,\,\, = \,\,{n^3}\,\,\, \Rightarrow \,\,P'\,\, = \,\,{n^3}P\)
જેથી \( n \) વાર સમાન સમયમાં પાણી મેળવવા \(n^3\) ગણો પાવર વધારવામાં આવે