એક પોટેન્શિયોમીટરનાં પ્રાથમિક પરિપથમાંથી $0.2 \;A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. આ પોટેન્શિયોમીટરના તારની અવરોધકતા $4 \times 10^{-7} \;\Omega- m$ અને આડછેડનું ક્ષેત્રફળ $8 \times 10^{-7}\; m ^{2}$ છે. તો વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનું મૂલ્ય કેટલું થાય?
A$0.2$
B$1$
C$0.5$
D$0.1$
AIEEE 2011, Medium
Download our app for free and get started
d Potential gradient \(=\frac{\Delta V}{\ell}=\frac{i R}{\ell}=\frac{i \frac{\rho \ell}{A}}{\ell}=\frac{\rho i}{A}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનના સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર $7/5$ હોય અને તેમના પ્રવાહોનો ગુણોત્તર $7/4$ હોય તો તેમના ડિફટવેગોનો ગુણોત્તર કેટલો ?
$10\,\Omega$ નો એક એવા $10$ અવરોધને મહત્તમ અને ન્યૂનત્તમ સમતુલ્ય અવરોધ મળે તે રીતે જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર ...... થશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે $2\, \Omega$ આંતરિક અવરોધવાળી $5\ V$ ની બેટરી અને $1 \,\Omega$ આંતરિક અવરોધવાળી $2\ V$ ની બેટરીને $10\, \Omega$ ના અવરોધ સાથે જોડેલી છે. તો $10 \,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ......
$1\, m$ લંબાઈ અને $5\,\Omega$ અવરોધના એક પ્રાથમિક પોટેન્શિયોમીટર સાથે $4 \,V\, emf$ ની એક બેટરી અને શ્રેણી અવરોધ $R$ જોડેલ છે. આ પોટેન્શિયોમીટરના તાર પર $10\,cm$ એ $5\, mV$ વિજસ્થિતિમાનનો તફાવત આપે તેવું $R$ નું મૂલ્ય ............... $\Omega$ હશે.
$10\,ohm$ અવરોધ ધરાવતા ચાર અવરોધોને વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓમાં જોડેલા છે. જો $10\,ohm$ ના અવરોધને ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડેલો હોય, તો કોષને અનુલક્ષીને સમતુલ્ય અવરોધ કેટલો થાય?