Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6 \,eV$ ઊર્જા ધરાવતા ફોટોન ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની મહત્તમ ગતિઊર્જા $4 \,eV $છે, તો સ્ટ્રોપીનગ પોટૅન્શિયલનું મૂલ્ય .......... વૉલ્ટ.
એક ફોટોસંવેદી ધાતુની સપાટીનું કાર્યવિધેય $\phi$ છે. જયારે $3\phi$ ઊર્જાવાળો ફોટોન તે સપાટી પર આપાત થાય ત્યારે મહત્તમ વેગ $6.6 \times 10^6 m/s$ ધરાવતો ફોટોઈલેકટ્રૉન તેના પરથી બહાર આવે છે. જો ફોટોનની ઊર્જા વધારીને $9\phi$ કરવામાં આવે, તો ફોટોઈલેકનનો મહત્તમ વેગ .......... થશે.
આપણી આંખ લીલા પ્રકાશ $(\lambda = 5000\ Å )$ ના $5 \times 10^4$ ફોટોન / ચો.મીટર sec જોઈ શકે છે. જ્યારે કાન $10^{-13} (W/m^2)$ પારખી શકે તો આંખ કાન કરતા કેટલા ગણી વધારો સંવેદી છે ?
$5000\ Å$ તરંગ લંબાઈનો અને $4.68\ mW/ cm^2$ એની તીવ્રતાનો એક પ્રકાશ એ પ્રકાશ સંવેદી સપાટી પર આપાત થાય છે. જો માત્ર $5\%$ અનો આપાત ફોટોન ફોટો ઈલેક્ટ્રોન ઉત્પન્ન કરે તો એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્સર્જન પામતા ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?
ચોક્કસ ધાતુની સપાટી ને પહેલા પ્રકાશની તરંગ લંબાઈ ${\lambda _1} = 350\,nm$ દ્વારા અને પછીથી ${\lambda _2} = 540\,nm$ ના પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. એવું માલુમ પડે છે કે આ બન્ને કિસ્સામાં ફોટોઇલેક્ટ્રોન્સનો મહત્તમ વેગ એક બીજાથી $2$ ના ગુણાંકથી જુદો પડે છે. ધાતુનું કાર્યવિધેય $(work \,\,function)\, eV $ માં________ ની નજીક હશે.