જ્યાં ${{\rm{[R]}}_{\rm{0}}}{\rm{ = }}$ શરૂઆતની સાંદ્રતા અને ${{\rm{[R]}}_{\rm{t}}}$ અંતિમ સાંદ્રતા
અહી, $\,K\,\, = \,\,60$ સેકન્ડ $^{-1} $ તથા ${[R]_t} = \frac{{{{[R]}_o}}}{{10}}$ આપેલ છે.
હવે , $t = \frac{{2.303}}{{60}}\log $ $\frac{{{[R]}_o}}{{{[R]}_{o/10}}}$ $ = \frac{{{\text{2}}{\text{.303}}}}{{{\text{60}}}}\log \,10\,\,\, = 3.8\, \times \,{10^{ - 2}}$ સેકન્ડ
$A +$ પ્રક્રિયક $\rightarrow $ નિપજ
$B +$ પ્રક્રિયક $\rightarrow $ નિપજ;
તો સમાન સમયે $50\% \,B$ ની પ્રક્રિયા થાય અને $94\%\, A$ ની પ્રક્રિયા થાય તો $K_1/K_2$ નો ગુણોત્તર ગણો.
($R$ એ વાયુ અચળાંક છે) 