$A +$ પ્રક્રિયક $\rightarrow $ નિપજ
$B +$ પ્રક્રિયક $\rightarrow $ નિપજ;
તો સમાન સમયે $50\% \,B$ ની પ્રક્રિયા થાય અને $94\%\, A$ ની પ્રક્રિયા થાય તો $K_1/K_2$ નો ગુણોત્તર ગણો.
${{K}_{2}}=\frac{2.303}{t}\log \frac{100}{50}$
$\frac{{{K_1}}}{{{K_2}}}\,\, = \,\,\frac{{\log \frac{{100}}{6}}}{{\log \frac{{100}}{{50}}}}\,\,\,\, = \,\,\,4.06$