વિધાન ($I$) : જેલ્ડાહલ પધ્ધતિ ને પિરિડિનમાં નાઈ્ટ્રોજનના પરિમાપન માટે લાગૂ પાડી શકાય છે.
વિધાન ($II$) : જેલ્ડાહલ પધ્ધતિમાં પિરિડિનમાં હાજર નાઈટ્રોજન સરળતાથી એમોનિયમ સલ્ફેટમાં પરિવર્તિત (રૂપાંતરણ) થાય છે.
ઉ૫રના વિધાનો ના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લોમાંથી સાયો જવાબ પસંદ કરીને લખો.
| સૂચિ-$I$ (સંયોજન) | સૂચિ-$II$ (રંગ) |
| $A$ $\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}$ | $I$ જાંબલી |
| $B$ $\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}$ | $II$ લોહીજેવો લાલ |
| $C$ $[\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}$ | $III$ પ્રસિયન બ્લૂ (વાદળી) |
| $D$ $\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3$ | $IV$ પીળો |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
વિધાન $-I :$ મંદન ગુણંક $\left( R _{ f }\right)$ મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે.
વિધાન $-II :$ બધા સંયોજનના દ્રાવકોમાં $R _{ f }$નું મૂલ્ય અચળ રહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
(પરમાણ્વીય દળ :- $Ag =108, Br =80\, g\, mol ^{-1}$ )