કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.
કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન $(A) :$ પ્રોપેનોલ અને પ્રોપેનોનના મિશ્રણને અલગ કરવા માટે એક સાદું નિસ્યંદનનો ઉપયોગ કરી શકાય છે.
કારણ $(R) :$ $20^{\circ} {C}$થી વધુના તફાવત સાથે બે પ્રવાહીને તેમના ઉત્કલન બિંદુઓમાં સાદું નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
$[$આણ્વિય દળ : સિલ્વર $=108$, બ્રોમિન $=80]$
| સૂચિ$-I$ કસોટી/પ્રક્રિયકો/અવલોકન(નો) | સૂચિ$-II$ શોધાયેલ સ્પીસીઝો |
| $(a)$ લેસાઈન કસોટી | $(i)$ કાર્બન |
| $(b)$ $Cu ( II )$ ઓક્સાઈડ | $(ii)$ સલ્ફર |
| $(c)$ સિલ્વર નાઈટ્રેટ | $(iii)$ $N , S , P ,$ અને હેલોજન |
| $(d)$ સોડિયમ ફ્યુઝન (પીગાળેલ) નિષ્કર્ષણ એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે કાળા અવક્ષેપ આપે છે. | $(iv)$ હેલોજન ચોક્કસપણે |
સાચી જોડ શોધો.