હેલોજન માટેની કોપર તાર કસોટી ...... તરીકે ઓળખાય છે. 
  • A
    ડ્યૂમાની કસોટી
  • B
    બેઈલસ્ટેઇનની કસોટી
  • C
    લિબિગની કસોટી
  • D
    લેસાઇનની કસોટી
AIEEE 2012, Medium
Download our app for free and get startedPlay store
b
Beilstein's test : Organic compounds containing halogens when heated over \(Cu\) wire loop give blue or green colour flame due to formation of volatile copper halides.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઓર્થો અને પેરાનાઈટ્રોએનીલીનના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 2
    નીચે બે વિધાન આપ્યા છે

    વિધાન $-I :$ મંદન ગુણંક $\left( R _{ f }\right)$ મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે.

    વિધાન $-II :$ બધા સંયોજનના દ્રાવકોમાં $R _{ f }$નું મૂલ્ય અચળ રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?
    View Solution
  • 4
    એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતાં નીચે મુજબ મળે છે :$ C = 54.5\%, O = 36.4\%, H = 9.1\%. $ આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ..
    View Solution
  • 5
    નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં $0.25\, g$ કાર્બનિક સંયોજન $300\, K$ તાપમાને અને $725\, mm$ દબણે $40 \,mL$ નાઇટ્રોજન આપે છે. જો $300\, K$ તાપમાને જલીય દબાણ $25\, mm$ હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે. 
    View Solution
  • 6
    કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરના પરિમાપનમાં સલ્ફરનું પ્રમાણ કયા પદાર્થના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે ?
    View Solution
  • 7
    હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદતી $0.45 \,g$ એક કાર્બનિક સંયોજન $0.36 \,g$ $AgBr$ આપે છે, તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. ($AgBr$ નું અણુભાર = $\left.188 \,g mol ^{-1}, Br : 80\right)$
    View Solution
  • 8
    ઉચ્ચ ઉકળતા કાર્બનિક પ્રવાહી સંયોજન (તેના ઉત્કલન બિંદુની નજીક વિઘટન) માટે કઈ શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 9
    એસિટોફિનોનમાંથી એસિટાલ્ડિહાઈડને જુદો પાડવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે ?
    View Solution
  • 10
    કેરિયસ પદ્ધતિમાં, હેલોજન ધરાવતુંકાર્બનિક સંયોજન $.......$ હાજરીમાં ધુમાડાયુક્ત નાઈટ્રિક એસિડ સાથે ગરમ થાય છે.
    View Solution