Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\, K$ અને $1\,atm$ દબાણ પર એક હાઇડ્રોકાર્બનના $10\,mL$ ના સંપૂર્ણ દહન માટે $55\,mL$ $O_2$ ની જરૂર પડે છે અને $30\,mL$ $CO_2$ ઉત્પન્ન થાય છે. તો હાઇડ્રોકાર્બનનુ સૂત્ર જણાવો.
સોડિયમ ઓક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરવા પાણી સાથે પ્રક્રિયા આપે છે. $20.0\, {~g}$ સોડિયમ ઓક્સાઇડ $500\, {~mL}$ પાણીમાં ઓગળી જાય છે. કદમાં ફેરફારને અવગણો, પરિણામી ${NaOH}$ દ્રાવણની સાંદ્રતા $........\times \quad 10^{-1} \quad$ $M.$ (નજીકના પૂર્ણાંકમાં)
$NTP$ એ, પાત્રમાં $100$ મિલી $N_2$ અને $100$ મિલી $H_2$ ને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે છે તો બનતા $NH_3$ નું કદ કેટલા .............. $\mathrm{ml}$ હશે ?
$25.3\,g$ સોડિયમ કાર્બોનેટ $(Na_2CO_3)$ ને $250\, mL$ દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો સોડિયમ કાર્બોનેટનું સંપૂર્ણ વિયોજન થતું હોય, તો સોડિયમ આયન $(Na^+)$ અને કાર્બોનેટ આયત $(CO_3^{2-})$ ની મોલર સાંદ્રતા અનુક્રમે ...... થશે. ......$(Na_2CO_3$ નું આણ્વીય દળ $=106\,g \,mol^{-1})$