Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નક્કર સમઘન તાંબાની બનેલી છે અને તેની બાજુનું માપ $10 \,cm$ છે. તેમા આપવામા આવતુ હાઈડ્રોલીક દબાણ $7 \times 10^6$ pascal છે. જો તારનો બલ્ક મોડ્યુલસ $140 \,GPa$ હોય તો કદમાં થતુ સંકોચન .............. $m ^3$
બે સમાન દ્રવ્યમાથી બનાવેલા તારની લંબાઈ અને વ્યાસનો ગુણોત્તર અનુક્રમે $1:2$ અને $2:1$ છે જ્યારે તેને બળ $F_A$ અને $F_B$ વડે ખેચીને લંબાઈમાં સરખો વધારો કરવામાં આવે તો $F_A/F_B$ =_______
સમાન લંબાઇ અને સમાન આડછેદના ક્ષેત્રફળવાળા બે તારોને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવ્યા છે. તેમના યંગ મોડયુલસ ${Y_1}$ અને ${Y_2}$ છે. તો તેમનો સમતુલ્ય યંગ મોડયુલસ કેટલો થાય?
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20 \,N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો ........ $ joule$ હોય .
$2 \,mm$ વ્યાસ ધરાવતા સ્ટીલના તારનો બ્રેકિંગ ક્ષમતા $4 \times$ $10^5 \,N$ છે. તો સમાન પરીમાણ ધરાવતા $1.5 \,mm$ ના સ્ટીલના તારનો બ્રેકિંગ બળ............ $\times 10^5 \,N$
$A$ અને $B$ તાર સમાન લંબાઈ અને સમાન દ્રવ્ય ધરાવે છે અને ત્રિજ્યા $r_1$ અને $r_2$ છે. એક છેડાને દઢ ટેકા સાથે જોડેલ છે. અને બીજા છેડા સાથે વાળીને જોડાણ કરેલ છે. તો $A$ ના અંતિમ છેડા સાથે વળેલ ખૂણો અને $B$ ના જે ખુણે વાળેલ સળીયાનો ખુણાનો ગુણોત્તર.
$4\,mm ^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને $2\,kg$નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને $0.5\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને $5\,m / s$ ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું મુલ્ય $.............\times 10^{-5}$ હશે.(યંગનો મોડ્યુલસ $10^{11}\,N / m ^2$ અને $g =10\,m / s ^2$ લો.)