એક $S$ ઉપગ્રહ પૃથ્વીની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં ફરે છે. જો ઉપગ્રહનું દળ પૃથ્વીના દળની સાપેક્ષમાં ઘણું નાનું હોય, તો .......
  • A$S$ નો પ્રવેગ હમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હોય
  • B$S$ નું પૃથ્વીના કેન્દ્ર તરફનું કોણીય વેગમાનની દિશા બદલાય પરંતુ મૂલ્ય અચળ રહે.
  • C$S$ ની યાંત્રિક ઉર્જા સમય સાથે બદલાય છે
  • D$S$ ના રેખીય વેગમાનનું મૂલ્ય અચળ રહે
IIT 1998,AIIMS 2010,AIPMT 2015, Medium
Download our app for free and get startedPlay store
a
(a) As gravitational force on satellite due to earth acts always towards the centre of earth, thus acceleration of \(\mathrm{S}\) is always directed towards the centre of the earth. Also, as there is no external force so according to conservation of energy, total mechanical energy of S is constant always.

Also, as in the absence of external torque \(L\) is constant in magnitude and direction.

Thus, \(m r v=\) constant \(\Longrightarrow v\) varies as \(r\) changes

Hence, \(p=m v\) is not constant

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $m$ દળ ધરાવતા ચાર ગોળાઓ $d$ બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો $M$ દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.
    View Solution
  • 2
    પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઇ પર રહેલા ઉપગ્રહનો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 3
    પદાર્થ નું મહતમ વજન ક્યાં હોય?
    View Solution
  • 4
    પૃથ્વીના ઉપગ્રહનો આવર્તકાળ $24$ કલાક છે. જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્યેનું અંતર અગાઉના અંતર કરતાં ધટાડીને ચોથા ભાગનું કરવામાં આવે, તો નવો આવર્તકાળ $............$કલાક થશે.
    View Solution
  • 5
    $m$ દળ ના પદાર્થ $X-$ અક્ષ પર $x = 1, x = 2, x = 4, x = 8$ …… સુઘી મૂકેલા છે.ઉદ્‍ગમબિંદુ $x = 0$ આગળ ગુરુત્વસ્થિતિમાન કેટલું થાય?
    View Solution
  • 6
    પૃથ્વીની સપાટીથી $5R$ ઊંચાઇ પર ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની ફરતે ભ્રમણ કરે છે, $R$ પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઇ પર રહેલા બીજા ઉપગ્રહનો આવર્તકાળ કલાકમાં કેટલો થાય?
    View Solution
  • 7
    એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે $m$ દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા$=R$) સપાટીથી $h$ ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
    View Solution
  • 8
    દીર્ઘવૃતિય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે સૂર્યથી સૌથી નજીકનું અંતર $r_1$ અને સૌથી દૂરનું અંતર $r_2$ છે. જો $v_1$ અને $v_2$ એ અનુક્રમે આ બે બિંદુ આગળના રેખીય વેગ હોય, તો $\frac{v_1}{v_2}$ કેટલું થાય?
    View Solution
  • 9
    એક ગ્રહણની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $\frac{1}{4}$ ગણી અને ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણો હોય તો તે ગ્રહની નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ કરતાં કેટલા ગણી હશે ?
    View Solution
  • 10
    જો એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $r$ ત્રિજયાની ક્ક્ષામાં $v$ વેગથી પરિભ્રમણ કરતો ઉપગ્રહ તેની થોડીક ઉર્જા ગુમાવે તો $r$ અને $v$ માટે શું સાચું છે.
    View Solution