પ્રથમ ન્યૂનતમ માટે \(d\,\,sin {\theta _1}\,\, = \,\,(1)\,\,{\lambda _1}\, \Rightarrow \,\,\sin {\theta _1} = \,\,\frac{{{\lambda _1}}}{d}\)
પ્રથમ અધિકતમ માટે \(d \,sin\,{\theta _2} = \,\,\frac{3}{2}\,\,{\lambda _2}\,\, \Rightarrow \,\,\sin {\theta _2} = \,\,\frac{{3\,{\lambda _2}}}{{2d}}\)
જા તે બન્ને એકબીજા પર આપાત થાય છે. તો \(\theta_1=\theta_2\) અથવા \(sine \theta_1= sine\theta_2\)
\(\therefore \,\,\frac{{{\lambda _1}}}{d}\,\, = \,\,\frac{{3{\lambda _2}}}{{2d}}\,\, \Rightarrow \,\,{\lambda _2}\,\, = \,\,\frac{2}{3}\,\,{\lambda _1}\,\, = \,\,\frac{2}{3}\,\, \times \,\,660\,\,nm\,\, = \,\,440\,\,nm\)
લિસ્ટ $- I$ | લિસ્ટ $- II$ |
$(1)$ પૃથ્વીના ભ્રમણનો સમય | $(i)$ $10^5\, s$ |
$(2)$ પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ | $(ii)$ $10^7\, s$ |
$(3)$ પ્રકાશના તરંગનો આવર્તકાળ | $(iii)$ $10^{-15}\, s$ |
$(4)$ ધ્વનિના તરંગનો આવર્તકાળ | $(iv)$ $10^{-3}\, s$ |