તેથી પ્રથમ ધ્રુવક દ્વારા નિર્ગમ પામતા પ્રકાશ ની તીવ્રતા \({I_1} = \,\,\frac{1}{2}\,\,{I_0}\)
આ પ્રકાશ તલધ્રુવીભૂત છે અને તે દ્વિતીય ધ્રુવકમાંથી પસાર થશે.
દ્વિતીયક ધ્રુવકમાંથી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા\(I_2 = I_1\, cos^2\, \theta\)
\(\theta\) = બન્ને ધ્રુવક વચ્ચેનો કોણ
\({I_1} = \,\,\frac{1}{2}\,\,{I_0}\) અને \(\,\,\theta \,\, = \,\,3{0^ \circ }\) જેથી \({I_2} = \,\,{I_1}\,\,{\cos ^2}{30^ \circ }\, = \,\,\frac{1}{2}\,\,{I_0}\,\,{\cos ^2}{30^ \circ }\,\,\, \Rightarrow \,\,\,\frac{{{I_2}}}{{{I_0}}}\,\, = \,\,\frac{3}{8}\,\)
નિર્ગમન પ્રકાશ \( = \,\,\,\frac{{{I_2}}}{{{I_0}}}\,\, \times \,\,100\,\, = \,\,\frac{3}{8}\,\, \times \,\,100\,\,\, = \,\,37.5\,\%\)