એક સમાન ચુંબકીયક્ષેત્રમાં, એક ચુંબકીય ચાકમાત્રા $9.85 \times 10^{-2} \,{A} / {m}^{2}$ અને જડત્વની ચાકમાત્રા $5 \times 10^{-6} \,{kgm}^{2}$ છે. જો તે $5\; sec$ માં $10$ દોલનો પૂર્ણ કરે તો ચુંબકીયક્ષેત્રનું મુલ્ય $....\,mT$ થશે. [$\pi^{2}=9.85$ ]
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$14 \,cm$ લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય મેરેડિયનમાં ઉતર ધ્રુવ ઉતર દિશામાં મુક્તા તેના કેન્દ્રથી $18\, cm$ અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે. જો $B _{ H }=0.4 \,G ,$ હોય તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? $\left(1\, G =10^{-4} T \right)$
$500$ આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ $25\,cm$ અને ત્રિજ્યા $2\,cm$ છે જેમાથી $15\,A$ નો પ્રવાહ વહે છે. જો તે તેના જેટલા પરિમાણના ચુંબક અને $\vec M$ (મેગ્નેટિક મોમેન્ટ પ્રતિ કદ) મેગ્નેટાઇઝેશનને સમાન હોય તો $\left| {\vec M} \right|$ નું મૂલ્ય કેટલુ $A\;m^{-1}$ માં કેટલું હશે?
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ $37^{\circ}$ નો હોય તે સ્થાને $6 \times 10^{-5}\,T$ છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર $........$ હશે. $\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)$ લો.
$10^{-3}\, m ^{3}$ કદ અને $1000$ સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા લોખંડના સળિયાને $10$ આટા/$cm$ ધરાવતા સોલેનોઇડ માં મૂકીને $0.5\,A$ પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ $...........Am^2$
બે ચુંબકીય દ્રવ્યો $A$ અને $B$ માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટ $5 \times {10^{ - 5}}\,weber \times m$ જેટલી છે. તેને $(B)=8\pi \times {10^{ - 4}}\,tesla$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબક $15\, sec$ ના આવર્તકાળથી કંપન ગતિ કરે છે. તો ચુંબકની જડત્વની ચકમાત્રા કેટલી હશે?