એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $20 \,kV$ સ્થિતિમાન અને $2 \times 10^{-4} \,\mu F$ કેપેસિટન્સ છે. જો પ્લેટનું ક્ષેત્રફળ $0.01\,m^2$ હોય અને પ્લેટો વચ્ચેનું અંતર $2\,mm$ હોય તો ઉર્જા શોધો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમકેન્દ્રીય ત્રણ ગોળાકાર કવચની ત્રિજયાઓ $a,b$ અને $c\,\,(a < b < c)$ છે. આ ગોળા પરની વિદ્યુતભાર પૃષ્ઠઘનતા અનુક્રમે $\sigma ,-\;\sigma $ અને$\;\sigma \;$છે.જો $V_A,V_B$ અને $V_C$ એ કવચ પરનું વિદ્યુતસ્થિતિમાન દર્શાવતા હોય,તો $c=a+b$ માટે ____
ત્રણ કેપેસીટર $C_1$, $C_2$ અને $C_3$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી કેપેસીટન્સ $12$ એકમ તથા $C_1$.$C_2$.$C_3$ = $48$ એકમ છે. જ્યારે $C_1$ અને $C_2$ ને સમાંતર જોડતા તેમનું પરીણામી $6$ એકમ છે તો કેપેસીટરોનું કેપેસીટન્સ....
$R$ ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં $(Q+q)$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી $m$ દળનો $q$ વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ $y$ અંતર કાપે ત્યારે તેનો વેગ $V$ કેટલો હશે.
નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec E, \,X-$ દિશામાંં છે. $0.2\;C$ વિદ્યુતભારને $x-$દિશા સાથે $60^\circ $ના ખૂણે $2 \,m$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે $4\;J$ કાર્ય કરવું પડે છે, તો વિદ્યુતક્ષેત્ર $E$ કેટલા.......$N/C$ થાય?