Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$120\,g$ એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે $330\,g\,\,CO _{2}$ અને $270\,g$ પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.
એક વાયુમય હાઈડ્રોકાર્બન કે જેના સંપૂર્ણ ઓક્સિડેશન થવા માટે પોતાના કદ કરતા $6$ ગણો વધારે $O _{2}$ ની જરૂરી છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પન્ન થતો $CO _{2}$ પોતાના કરતા $4$ ગણું કદ ધરાવે છે તેનું સૂત્ર $C _{ x } H _{ y }$ છે. તો $y$ નું મૂલ્ય ....... છે.