એક તારને $220\,V$ ના સ્ત્રોત સાથે જોડતા તે ${P_1}$ પાવરનો વ્યય થાય છે. હવે આ તારના બે સમાન ભાગ કરીને તેને સમાંતરમાં જોડી સમાન સ્ત્રોત સાથે લગાવતા તે ${P_2}$ પાવરનો વ્યય કરે છે. તો ${P_2}:{P_1}$ કેટલુ થાય?
  • A$1$
  • B$4$
  • C$2$
  • D$3$
AIEEE 2002, Medium
Download our app for free and get startedPlay store
b
When wire is cut into two equal parts then power dissipated by each part is \(2{P_1}\)

So their parallel combination will dissipate power \({P_2} = 2{P_1} + 2{P_1} = 4{P_1}\)

Which gives \(\frac{{{P_2}}}{{{P_1}}} = 4\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ભારતમાં ધર વપરાશ માટે વપરાતા વોલ્ટેજનું મૂલ્ય $220\;V$ છે. $USA$ માં ધરવપરાશ વોલ્ટેજનું મૂલ્ય $110\;V$ છે. ભારતમાં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ $R$ હોય, તો $USA$ માં બનાવેલ $60\;W$ બલ્બનો અવરોધ કેટલો હશે?
    View Solution
  • 2
    આપેલ તંત્રમાં $B $ અને  $D$  વચ્ચે વોલ્ટેજ શૂન્ય હોય,તો અવરોધ $X$ નું મૂલ્ય કેટલા .......... $\Omega$ થાય?
    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધોના જાળતંત્રને $3\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતી $24\,V$ ની બેટરી સાથે જોડેલ છે. અવરોધો $R _4$ અને $R _5$ માંથી વહેતા વીજ પ્રવાહ અનુક્રમે $I _4$ અને $I _5$ છે. તો $I _4$ અને $I _5$ ના મૂલ્યો શું થાય ?
    View Solution
  • 4
    સમાન દળના એલ્યુમિનિયમને ખેચીને  $1\,mm$ અને $2\,mm$ જાડાઈના બે તારો. બનાવવામાં આવે છે. બે તારોને શ્રેણીમાં જોડવામાં આવે છે. અને તેમનામાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો તારોમાં ઉત્પન થતો ઉષ્માનો ગુણોતર કેટલો છે.
    View Solution
  • 5
    ચેતાતંતુ બે વાહક તરલોને જુદુ પડતું પટલ નિયત સ્થિતિમાન તફાવત ધરાવે છે. તો આ સ્થિતિમાન તફાવતનો ક્રમ કેટલો છે ?
    View Solution
  • 6
    વિધુતપ્રવાહ અને ડ્રિફટ વેગ વચ્ચે સંબંધ તારવો.
    View Solution
  • 7
    બે તારો $A$ અને $B$ સમાન દ્રવ્યમાંથી બનેલા છે અને તઓને સમાન દળ છે . તાર $A$ ની ત્રિજ્યા $2.0 \mathrm{~mm}$ અન તારની ત્રિજ્યા $4.0 \mathrm{~mm}$ છે. $B$ તારનો અવરોધ $2 \Omega$ હોય તો તાર $A$ નો અવરોધ. . . . . . . . .$\Omega$ થશે.
    View Solution
  • 8
    $60\,W, 230V$ નો લેમ્પ $8$ કલાક વાપરવામાં આવે છે.$1$ યુનિટના ભાવ $1.25$ રૂપિયા હોય તો કેટલા .............  રૂપિયા બીલ આવશે?
    View Solution
  • 9
    આપેલ પરિપથમાં બધા અવરોધ $9\,Ω$ ના હોય,તો એમિટરનું અવલોકન કેટલા ................ $A$ થાય?
    View Solution
  • 10
    $196 \,\Omega - 1\,W$ મૂલ્ય ધરાવતા અવરોધના છેડાઓ પર કેટલો મોટો વોલ્ટેજ તમે સલામત રીતે મૂકી શકો ? .......... $volt$
    View Solution