તેથી, આપેલ વાહકમાં મુક્ત ઈલેકટ્રોનની સંખ્યા \(= n(lA)\)
કુલ વિદ્યુતભાર \(q = n (lA)e,\)
સમય \(t\,= \,\frac{l }{{\,{v_d}}}\)
હવેવિધુતપ્રવાહ \(I\, = \,\,\frac{q}{t}\,\, = \,\,\frac{{nl Ae}}{{\left( {l\,/{v_d}} \right)}},\,\) જ્યાં \(t\, = \,l/{v_d}\)
\( = \,neA{v_d}\,\,\,\, \Rightarrow \,\,I\,\, = \,\,neA{v_d}\)