એક તારનો અવરોધ $1$ મીટરદીઠ $12\,Ω$ છે.આ તારને $10\,cm $ ત્રિજયાવાળા વર્તુળાકારે વાળવામાં આવે છે. વર્તુળના વ્યાસાંતે આવેલાં બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો અવરોધ કેટલો થાય?
A$3\,Ω$
B$6\,Ω$
C$6$ $\pi $ $Ω$
D$0.6$ $\pi $ $Ω$
AIPMT 2009, Medium
Download our app for free and get started
d Wire of length \(2\, \pi \times 0.1\, \mathrm{m}\) of \(12 \,\Omega / \mathrm{m}\) is bent to a circle.
Resistance of each part
\(=12 \times \pi \times 0.1=1.2\, \pi \,\Omega\)
\(\therefore \quad\) Resistance between \(A\) and \(B = 0.6\,\pi \Omega .\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$r$ ત્રિજ્યા ધરાવતા આડછેદ વાળા વાયરમાં મુક્ત ઇલેકટ્રોન $V$ જેટલા ડ્રિફટ વેગથી ગતિ કરી વિધુતપ્રવાહ $I$ નું નિર્માણ કરે છે. તો બીજો વાયર જેમાં આડછેદની ત્રિજ્યા અડધી તથા ડ્રિફટ વેગ $2\,V$ હોય તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ?
પ્રત્યેકનો અવરોધ $R$ હોય તેવા $10$ અવરોધકોને $E \;emf$ અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ $n$ ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય $.........$ હશે.
ચોરસ લૂપ બનાવવા માટે $16\, \Omega$ વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે $9 \,{V}$ અને $1 \,\Omega$ નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.......\,\times 10^{-1} \,{V}$ હશે.
એક મીટરબ્રિજના પ્રયોગમાં $S$ સામાન્ય અવરોધ અને $R$ તારનો અવરોધ છે.તેના માટે બેલેન્સિંગ લંબાઈ $l=25 \;\mathrm{cm} $ મળે છે.જો $R$ તે જ દ્રવ્યના અને અડધી લંબાઈ અને અડધા વ્યાસવાળા તાર વડે બદલવામાં આવે તો બેલેન્સિંગ લંબાઈ $l'$($cm$ માં) કેટલી થાય?