Question
એક થપ્પીમાં ૪ પુસ્તકો છે. આવી ૮ થપ્પીમાં કુલ કેટલાં પુસ્તકો હોય ?

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

હેત્વી પાસે ૯૧૮ રૂપિયા હતા. તેમાંથી તેણે ૫૦૦ રૂપિયાના રમકડાં લીધા. તો તેની પાસે કેટલા રૂપિયા વધ્યા?
સાદું રૂપ આપો: ૨૧૫ $+$ ૧૧૯ $-$ ૧૮૫
એક શાકભાજીવાળાએ પહેલા દિવસે ૫૬૦ રૂપિયાનું શાક વહેંચ્યું અને બીજા દિવસે ૨૮૦ રૂપિયાનું શાક વહેંચ્યું. તો બંને દિવસ થઈને કેટલું શાક વહેંચ્યું?
આશા પાસે ૮૩ રૂપિયા હતાં તેમાંથી તેણે ૨૫ રૂપિયાનો કંપાસ ખરીદ્યો. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યાં?
એક તરબૂચની કિંમત ₹ ૩૭ હોય, તો આવાં ૪૨ તરબૂચની કિંમત કેટલી થાય ?
ડિ-માર્ટમાંથી ૪૩૦ રૂપિયાના મગ લીધા અને ૧૨૦ રૂપિયાના ચોખા લીધા. તો ડિ-માર્ટમાં કુલ કેટલા રૂપિયા આપ્યા?
સાદું રૂપ આપો: ૭૦૦ $-$ ૨૪૬ $+$ ૧૮૫

$............$દીવાસળીઓ
એક બેટના ₹ ૮૫ હોય, તો આવાં ૭ બેટના કુલ કેટલા રુપિયા થાય ?
એક મોટરકારમાં ૫ માણસો બેસી શકે, તો ૭ મોટરકારમાં કેટલા માણસો બેસી શકે ?