Question
સાદું રૂપ આપો: ૭૦૦ $-$ ૨૪૬ $+$ ૧૮૫

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક દુકાનમાંથી સંજયે ₹ ૪૫ ની કિંમતવાળાં ૫૮ પુસ્તકો ખરીધાં, તો તેણે દુકાનદારને કેટલા રુપિયા ચૂકવ્યા હશે ?
એક ગામમાં ૯૦૦ માણસોની વસ્તી છે. લગ્નપ્રસંગે ૩૫૯ માણસો બાજુના ગામમાં ગયા. હવે ગામમાં કેટલા માણસો બાકી રહ્યા હશે? 
૨૬૯ મીટ૨ ૪૮ સેમીમાં ૧૫૨ મીટર ૨૨ સેમી ઉમેરો.
એક બેટના ₹ ૮૫ હોય, તો આવાં ૭ બેટના કુલ કેટલા રુપિયા થાય ?

$............$દીવાસળીઓ
એક વર્ગખંડમાં ૯ પાટલીઓ છે. આવા ૭ વર્ગખંડમાં કુલ કેટલી પાટલીઓ હોય ?
એક મોટરકારમાં ૫ માણસો બેસી શકે, તો ૭ મોટરકારમાં કેટલા માણસો બેસી શકે ?
એક દુકાનદારે પહેલા દિવસે ૪૩૫ કમ્પ્યૂટર વેંચ્યા છે અને બીજા દિવસે ૪૮૩ કમ્પ્યૂટર વેંચ્યા છે. તો દુકાનદારે કેટલા કમ્પ્યૂટર વેંચ્યા હશે?

$............$રૂપિયા

$............$રૂપિયા